SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ઉત્સધાંગુલ ૮ શ્લષ્ણશ્લેક્ટ્રિકા = ૧ ઊર્ધ્વરેણુ ૮ ઊર્ધ્વરેણુ = ૧ ત્રસરણ ૮ ત્રસરેણુ = ૧ રથરેણુ ૮ રથરેણ દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનું ૧ વાસાગ્ર દેવકુ-ઉત્તરકુરુના = હરિવર્ષ-રમ્યકના મનુષ્યોના ૮ વાલાગ્ર મનુષ્યોનું ૧ વાલાગ્ર હરિવર્ષ-રણ્યકના = ૧ શિક્ષા મનુષ્યોના ૮ વાલાગ્ર ૮ શિક્ષા = ૧ યૂકા ૮ યૂકા = ૧ યવમધ્ય ૮ યવમધ્ય = ૧ ઉત્સધાંગુલ ૬ ઉત્સધાંગુલ = ૧ પાદ ૨ પાદ = ૧ વેત Sાશ ૧. બૃહત્સંગ્રહણિની ટીકામાં અહીંથી આગળ આ પ્રમાણે કહ્યું છે ૮ શ્લષ્ણલક્ષણિકા = ૧ રથરેણું ૮ રથરેણ = ૧ ત્રસરેણુ ૮ ત્રસરેણુ = ૧ વાલાઝ ૮ વાલાઝ = ૧ લિક્ષા ત્યારપછી ઉપર કહ્યા મુજબ. ૨. ઊર્ધ્વરેણુ = જે જાળીમાં પ્રવેશેલ સૂર્યની પ્રભાથી જણાય અને સ્વતઃ કે પરતઃ ગમન કરે તે ઊર્ધ્વરેણુ. ૩. ત્રસરેણુ = જે પવનથી પ્રેરાઈને ગમન કરે તે ત્રસરેણુ. ૪. રથરેણુ = રથના ચક્રથી ઉખડેલ રેણુ તે રથરેણુ.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy