SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય इयं अन्नेण वि सम्मं सक्कं अप्पत्तियं सइ जणस्स। नियमा परिहरियव्वं इयरम्मि सतत्तचिंता उ ।।१७०।। (TØ999૪-૧-૬ પચ૦ ૭/૦૪-૧૬) इयरम्मि सतत्तचिंता उइतरस्मिन् अशक्यप्रतीकारेऽप्रीतिके स्वतत्त्वस्य स्वापराधरूपस्य વિન્તા હાર્યા, યથા - ममैवायं दोषो यदपरभवे नार्जितमहो, शुभं यस्माल्लोको भवति मयि कुप्रीतहृदयः । अपापस्यैवं मे कथमपरथा मत्सरमयं, નનો યતિ સ્વાર્થ પ્રતિ વિમુવતામેત્ય સરક્ષા? Il999 ( ) બીજાઓની અપ્રીતિનું કારણ ન બનવું. બીજાઓ એટલે પોતાનાથી બીજાઓ. બીજાઓના સ્વપક્ષમાં રહેલા અને પરપક્ષમાં રહેલા એમ બે પ્રકાર છે. • સાધુ સાધ્વીઓ સ્વપક્ષમાં રહેલા બીજાઓ છે. ગૃહસ્થો અને અન્યતીર્થિકો પરપક્ષમાં રહેલા બીજાઓ છે. બીજાઓની અપ્રીતિનું કારણ ન બનવું. કહ્યું છે કે “ધર્મ માટે તત્પર બનેલા પ્રાણીએ કોઈ પણ જીવને અપ્રીતિ ન કરવી જોઈએ. સંયમ પણ અન્યને અપ્રીતિ નકરવાથી કલ્યાણકર બને છે, અન્યથા નહિ”. (૧૬૮) તાપસીને મારાથી અપ્રીતિ થાય છે, અને એ અપ્રીતિ ગુણષના કારણે સમ્યગ્દર્શનના અભાવનું મુખ્ય કારણ છે એમ મન:પર્યવજ્ઞાનથી જાણીને શ્રી ભગવાન મહાવીરે પોતાના પિતાના મિત્ર કુલપતિના તાપસાશ્રમમાંથી ચોમાસામાં પણ વિહાર કર્યો.” (૧૬૯) “શ્રી મહાવીર ભગવાનની જેમ પરલોકના અર્થી અન્ય જીવે પણ સમ્યગૂ ઉપાય કરીને સદા જીવસમૂહની શક્ય (= જેનો ત્યાગ થઈ શકે તેવી) અપ્રીતિનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. પ્રશ્નઃ આપણે અપ્રીતિ થાય તેવું ન કરીએ તો પણ લોક અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિ કરે તો શું કરવું? ઉત્તર લોકની અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિનો ત્યાગ કરી શકાય તેમ ન હોય ત્યારે પોતાના અપરાધની વિચારણા કરવી.” તે આ પ્રમાણે :“આ મારો જ દોષ છે. કેમ કે મેં ગતભવમાં પુણ્યનું ઉપાર્જન કર્યું નથી, જેથી લોકો વપક્ષે - કમળ - શ્રમળી રૂપે વરપક્ષે ગૃહસ્થાચતીર્થ વા (શ્રદ્ધ-જ્ઞીત કન્ય ગાથા - ૫૧ પ્રતિસેવના પારાંચિકના વર્ણનમાં) ૨૫૦
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy