SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય મારા વિષે અપ્રીતિવાળા થાય છે. અન્યથા આ લોકો સ્વાર્થ પ્રત્યે વિમુખ બનીને (અર્થાત્ દ્વેષ કરવાથી કર્મબંધ કરવા દ્વારા પોતાના આત્મહિત પ્રત્યે વિમુખ બનીને) નિર્દોષ એવા મારા ઉપર દ્વેષ કેમ કરે?” (૧૭૦) (૧૭) एतदेवाह માવતઃ પ્રયત્નઃ 9 દાર૪૭ના રૂતિ भावतः चित्तपरिणामलक्षणात् प्रयत्नः परोद्वेगाहेतुतायामुद्यमः कार्यः इति, अयमत्र भावः- यदि कथञ्चित् तथाविधप्रघट्टकवैषम्यात् कायतो वचनतो वा न परोद्वेगहेतुभावः परिहर्तुं पार्यते तदा भावतोऽरुचिलक्षणात् परोद्वेगं परिहर्तुं यत्नः कार्यः, भावस्यैव फलं प्रति अवन्ध्यहेतुत्वात् । उक्तं च - अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि। परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ।।१७२।। (योगदृष्टि० ११८) इति ।।१८।। અપ્રીતિના ત્યાગ અંગે જ કહે છે : ભાવથી પ્રયત્ન કરવો. જો તેવા પ્રકારના પ્રસંગની વિષમતાના કારણે કાયાથી કે વચનથી પરની અપ્રીતિના કારણનો ત્યાગ કરી શકાય તેમ ન હોય તો ચિત્તપરિણામ રૂપ ભાવથી અપ્રીતિ ન થાય તેનો પ્રયત્ન કરવો , અર્થાત મનથી બીજા પ્રત્યે અપ્રીતિ ન થાય તેનો પ્રયત્ન કરવો. કારણકે ભાવ જ ફલનું અવંધ્ય (= નિષ્ફળ ન જાય તેવું)કારણ છે. કહ્યું છે કે “અનુષ્ઠાન (ક્રિયા) સમાન હોવા છતાં તેવા પ્રકારના આશયથી ફલ ભિન્ન મળે છે. આથી જેવી રીતે ખેતીના કાર્યમાં પાણી પ્રધાન છે, તેવી રીતે ફલની સિદ્ધિમાં તેવા પ્રકારનો આશય મુખ્ય છે.” (૧૮) તથા– अशक्ये बहिश्चारः ॥१९॥२८८॥ इति। ___ अशक्ये कुतोऽपि वैगुण्यात् समाचरितुमपार्यमाणे तपोविशेषादौ क्वचिदनुष्ठाने बहिश्चारो बहिर्भावलक्षणः तस्मात् कार्यः, अशक्यं नारब्धव्यमित्यर्थः, अशक्यारम्भस्य क्लेशैकफलत्वेन साध्यसिद्धरनङ्गत्वात् ।।१९।। અશક્ય અનુષ્ઠાનનો પ્રારંભ ન કરવો. કોઇ પણ પ્રકારની ન્યૂનતાના (= ખામીના) કારણે વિશિષ્ટ તપ વગેરે કોઈ અનુષ્ઠાન કરવાની શક્તિ ન હોય તો તે અનુષ્ઠાનનો પ્રારંભ ન કરવો. કારણકે અશક્ય અનુષ્ઠાનનો પ્રારંભ કેવળ ફ્લેશ ૨૫૧
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy