SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય ग्लानो ज्वरादिरोगातुरः, आदिशब्दाद् बाल-वृद्ध-बहुश्रुत-प्राघूर्णकादिग्रहः, तेषां प्रतिपत्तिः समुचितान्न-पानादिसम्पादनरूपं वैयावृत्त्यम्, महाफलत्वात्तस्य, पठ्यते च - पडिभग्गस्स मयस्स व नासइ चरणं सुअं अगुणणाए। नो वेयावच्चचियं सहोदयं नासई कम्मं ।।१६६।। (ओघनि० ५३५) तथा - जह भमर - महुअरिगणा निवयंती कुसुमियम्मि वणसंडे। इय होइ निवइयव्वं गेलण्णे कइयवजढेण ॥१६७।। (निशीथभाष्ये २९७१) १६।। ગ્લાન આદિની વૈયાવચ્ચ (= સેવા) કરવી. ગ્લાન એટલે તાવ વગેરે રોગથી બિમાર થયેલ. ગ્લાન, બાલ, વૃદ્ધ, બહુશ્રુત અને પ્રાથૂર્ણક વગેરેની ઉચિત અન્ન - પાન વગેરે મેળવી આપવા રૂપ વૈયાવચ્ચ કરવી. કારણ કે વૈયાવચ્ચનું ફળ ઘણું છે. કહ્યું છે કે – “દીક્ષા છોડી દેનારનું કે કાળધર્મ પામેલા જીવનું ચારિત્ર નાશ પામે છે, વારંવાર પાઠ ન કરનારનું શ્રુત નાશ પામે છે, પણ વૈયાવચ્ચથી બાંધેલું (પુણ્યાનુબંધિ) પુણ્ય · કર્મ નાશ પામતું નથી.” (૧૬૬) જેવી રીતે ભ્રમર અને ભ્રમરીઓનો સમૂહ પુષ્પરસનું પાન કરવાની લોલુપતાથી ખીલેલાં પુષ્પોવાળા આમ્રવનમાં આવી પડે છે, એ જ રીતે કોઈ સાધુને માંદગી થતાં ભગવાનની આજ્ઞાને સ્વીકારનારા સાધુએ કર્મનિર્જરાનો લાભ મેળવવાની ઈચ્છાથી કોઈ પણ પ્રકારની જરા પણ માયા કર્યા વિના ગ્લાન પાસે આવવું જોઈએ. આ પ્રમાણે કરનારા સાધુથી સાધર્મિકવાત્સલ્ય કરેલું થાય છે, અને આત્મા નિર્જરામાં જોડેલો થાય છે. (૧૭) (૧૬) તથા परोदेगाहेतुता ॥१७॥२६८॥ इति । परेषाम् आत्मव्यतिरिक्तानां स्वपक्षगतानां परपक्षगतानां च गृहस्थपाषण्डिरूपाणामुढेगस्य अप्रीतिरूपस्याऽहेतुता अहेतुभावः, यथोक्तम् - धम्मत्थमुज्जएणं सव्वस्सापत्तियं न कायव्वं । इय संजमोऽवि सेओ एत्थ य भयवं उदाहरणं ॥१६८॥ सो तावसासमाओ तेसिं अप्पत्तियं मुणेऊणं। परमं अबोहिबीअं तओ गओ हंतऽकाले वि ।।१६९।। • ગુમ હતો યસ્ય તત્વ ગુમાવય પુણ્યકર્મ ઉપાર્જન કર્યું હોય તો જ શુભ ઉદય થાય. માટે શુભોદય એટલે પુણ્ય. ૨૪૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy