SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય તત:- મામૈપરતા ૪૦ ટકા રૂતિ ____ आगमो जिनसिद्धान्तः स एवैको न पुनरन्यः कश्चित् सर्वक्रियासु परः प्रधानो यस्य स तथा, तस्य भावः आगमैकपरता, सर्वक्रियास्वागममेवैकं पुरस्कृत्य प्रवृत्तिरिति ભાવ રૂતિ ||૪|ી. આગમની જ પ્રધાનતાવાળા બનવું. આગમ એટલે જિનસિદ્ધાંત. જિનવચનના અર્થનો સમ્યક વિચાર કર્યા પછી સર્વ ક્રિયાઓમાં એક જિનસિદ્ધાંતને જ આગળ કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ. (૫૪) તંત: श्रुतशक्यपालनम् ॥५५।१८८॥ इति। श्रुतस्य आगमादुपलब्धस्य शक्यस्य अनुष्टातुं पार्यमाणस्य पालनम् अनुशीलनं સામાયિક - પીપળાતિ // // શ્રુતનું શક્ય પાલન કરવું. જિનવાણી સાંભળીને આગમમાંથી જે જ્ઞાન મેળવ્યું હોય તેમાંથી જેનું પાલન શક્ય હોય તે સામાયિક અને પૌષધ આદિનું પાલન કરવું જોઈએ. (૫૫). તથા– કશ માવપ્રતિવન્થઃ પદ્દા9 29 તિા. अशक्ये पालयितुमपार्यमाणे तथाविधशक्ति-सामग्र्यभावात् साधुधर्माभ्यासादौ भावेन अन्तःकरणेन प्रतिबन्धः आत्मनि नियोजनम्, तस्यापि तदनुष्ठानफलत्वात्, यथोक्तम् नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।।१२४।। (योगबिन्दौ २०४) तद्योग इति अन्यप्रसक्तनारीव्यापारः स्वकुटुम्बपरिपालनादिरूप इति ।।५६।। અશક્યમાં ભાવથી પ્રતિબંધ રાખવો. તેવા પ્રકારની શક્તિ અને સામગ્રી ન હોવાના કારણે સાધુધર્મનો અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો વગેરે જે અનુષ્ઠાન ન પાળી શકાય તેમાં ભાવથી = અંતઃકરણથી પ્રતિબંધ કરવો, એટલે કે તે અનુષ્ઠાન અંતઃકરણથી આત્મામાં જોડવું. અહીં ભાવાર્થ એ છે કે જે અનુષ્ઠાન શરીર આદિથી ન કરી શકાય તે અનુષ્ઠાન પ્રત્યે અંત:કરણથી અનુરાગ રાખવો. કારણ કે અનુષ્ઠાનનો અનુરાગ પણ કરેલા અનુષ્ઠાનના ફળવાળું છે, અર્થાત્ અનુષ્ઠાન ૧૯૧
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy