SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય તત:- ગુદસમીપે પ્રત્યાધ્યાનામવિત્તઃ પાઉ૮૪ના રૂતિ ા तथाविधशुद्धसमाचारसाधुसमीपे प्रागेव गृहादौ गृहीतस्य प्रत्याख्यानस्य अभिव्यक्तिः गुरोः साक्षिभावसंपादनाय प्रत्युच्चारणम् ।।५१।।। ગુરુની પાસે પચ્ચકખાણ લેવું. જિનબિંબોને તથા સાધુઓને વંદન કર્યા બાદ પૂર્વે જ ઘર વગેરે સ્થળે લીધેલું પચ્ચકખાણ ગુરુનો સાક્ષિભાવ પ્રાપ્ત કરવા માટે ફરી ગુરુની પાસે લેવું જોઈએ. (૫૧) તત:- નિવેવનશવને નિયમઃ જરા ૮૧ રૂતિ __ 'संप्राप्तसम्यग्दर्शनादिः प्रतिदिनं साधुजनात् सामाचारी श्रृणोति' इति श्रावक इत्यन्वर्थसंपादनाय जिनवचनश्रवणे नियोगो नियमः कार्य इति ।।५२।। જિનવાણી શ્રવણ કરવાનો નિયમ કરવો. ગુરુની પાસે પચ્ચખાણ કર્યા બાદ જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ. જેણે સમ્યગ્દર્શન વગેરે પ્રાપ્ત કર્યું છે તે જીવ દરરોજ સાધુની પાસે સાધુના અને શ્રાવકના આચારોને સાંભળે એથી શ્રાવક કહેવાય છે. શ્રાવક શબ્દના આ અર્થને સાર્થક કરવા માટે દરરોજ જિનવાણી અવશ્ય સાંભળવી જોઈએ. (૫૨) તા:- સી નીવનનું પરા૧૮દ્દા રૂતિ . सम्यक् संदेह-विपर्यया-ऽनध्यवसायपरिहारेण तदर्थस्य वचनाभिधेयस्य पुनः पुनर्विमर्शनम्, अन्यथा वृथा श्रुतमचिन्तितम् ( ) इति वचनात् न कश्चिच्छ्रवणगुणः વિતિ ધરૂા. જિનવાણીના અર્થનો વારંવાર સમ્યફ વિચાર કરવો. સમ્યફ એટલે “સંદેહ, વિપર્યય અને અનધ્યવસાયથી રહિત. “ચિંતન વિનાનું સાંભળેલું નકામું છે'' એવું વચન હોવાથી જો જિનવાણીના અર્થનો વારંવાર વિચાર ન કરે તો કેવળ સાંભળવાથી કોઈ લાભ ન થાય. આથી જિનવાણી સાંભળ્યા પછી તેના અર્થનો વારંવાર સમ્યફ વિચાર કરવો જોઈએ. (૫૩) • સંદેહ એટલે શંકા, વિપયર્ય એટલે વિપરીતજ્ઞાન, અનવ્યવસાય એટલે “કંઈક છે' એવું અનિશ્ચિતજ્ઞાન. ૧૯૦
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy