SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૪૭ પહેલું સૂત્ર નમો નતમ્યઃ ફેવર્ષિવન્દિતે પ્રત્યર્થ: રેગ્યઃ ? પ્રત્યાદિ-પરમगुरुवीतरागेभ्यः' इति यावत् । 'नमः शेषनमस्कारार्हेभ्य' आचार्यादिभ्यो गुणाधिकेभ्य इति भावः । 'जयतु सर्वज्ञशासनं', कुतीर्थापोहेन । 'परमसंबोधिना' वरबोधिलाभरूपेण 'सुखिनो भवन्तु', मिथ्यात्वदोषनिवृत्त्या 'जीवाः' प्राणिन इति । अस्य वारत्रयं पाठः । पापप्रतीघातेन अकुशलानुबन्धाश्रवव्यवच्छेदेन गुणबीजाधानं, भावतः प्राणातिपातविरमणमिति तन्यासः । तथाऽनुबन्धतो विचित्रविपाकवत्कर्माधानमित्यर्थः । एतत्सूचकं सूत्रं पापप्रतिघातधर्मगुणबीजाधानसूत्रं समाप्तम् । इति पञ्चसूत्रकव्याख्यायां प्रथमसूत्रव्याख्या समाप्ता ॥१॥ સૂત્રાર્થ– દેવોથી અને ઋષિઓથી વંદાયેલા તીર્થકરોને નમસ્કાર થાઓ. નમસ્કાર કરવા લાયક બીજા આચાર્યાદિ ગુણાધિકોને નમસ્કાર થાઓ. કુતીર્થોને પરાસ્ત કરીને સર્વજ્ઞોનું શાસન જય પામો. ઉત્તમ સમ્યકત્વની પ્રાપ્તિથી મિથ્યાત્વદોપની નિવૃત્તિ થવાના કારણે જીવો સુખી બનો, જીવો સુખી બનો, જીવો સુખી બનો. ટીકાર્થ– મિડકમિ-નમાયેલાઓથી નમાયેલા, દેવો અને ઋષિઓ બીજાઓથી નમાયેલા છે. તેમનાથી તીર્થકરો નમાયેલા છે. માટે મિગ-મકાન પદનો અર્થ દેવો અને ઋષિઓથી વંદાયેલા એવો અર્થ થાય. ___ पापप्रतीघातेन अकुशलानुबन्धास्रवव्यवच्छेदेन गुणबीजाधानं, भावतः प्राणातिपातविरमणमिति तन्न्यासः । तथाऽनुबन्धतो विचित्रविपाकवत्... कर्माधानमित्यर्थः। પાપનો નાશ થવાથી અશુભ કર્મ સંબંધી અનુબંધના આસવનો વિચ્છેદ (=અભાવ) થાય છે. અશુભ કર્મ સંબંધી અનુબંધના આસવનો વિચ્છેદ થવાથી ગુણબીજોનું આત્મામાં સ્થાપન થાય છે. (પછી) ભાવથી પ્રાણાતિપાત વિરમણ થાય છે. આથી સર્વ પ્રથમ) પાપ પ્રતિઘાત ગુણબીજાધાન સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. અહીં પ્રાણાતિપાત વિરમણના ઉપલક્ષણથી મૃષાવાદ વિરમણ વગેરે પણ સમજી લેવું. અર્થાત્ હિંસાદિ પાપોથી વિરતિ થાય છે.) તથા અનુબંધવાળા અને વિવિધ વિપાકવાળાં કર્મોનું આત્મામાં સ્થાપન થાય છે, અર્થાત્ વિવિધ વિપાકવાળાં શુભ કર્મોનો અનુબંધ થાય છે. આ વિષયની સૂચના કરતું પાપ પ્રતિઘાત-ધર્મગુણ બીજાધાન નામનું સૂત્ર
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy