SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૨૩ પહેલું સૂત્ર अणुत्तरपुन्नसंभारा, खीणरागदोसमोहा, अचिंतचिंतामणी, भवजलहिपोआ, एगंतसरणा, अरहंता सरणं । ॥५॥ 'जावज्जीवं मे भगवंतो अरहंता सरणं' इति योगः । 'यावज्जीवं' यावज्जीवितं 'मे' मम 'भगवन्तः' समग्रैश्वर्यादियुक्ताः 'अर्हन्तः शरणम्' इति योगः । अत्र ‘यावज्जीवं' इति कालपरिमाणं, परतो भङ्गभयात्, न पुनरवधित्वेन परतोऽप्यधिकृतशरणस्येष्ठत्वात् । एत एव विशेष्यन्ते'परमत्रिलोकनाथाः', परमाश्च ते दुर्गतिभयसंरक्षणेन त्रिलोकनाथाश्च, अत्र त्रिलोकवासिनो देवादयः परिगृह्यन्ते । एत एव विशेष्यन्ते-'अनुत्तरपुण्यसंभाराः' अनुत्तरः सर्वोत्तमहेतूत्कर्षात् 'पुण्यसंभारः', तीर्थकरनामकर्मलक्षणो येषां ते, तथा । त एव विशेष्यन्ते-'क्षीणरागद्वेषमोहाः', क्षीणा रागद्वेषमोहा अभिष्वङ्गाऽप्रीत्यज्ञानलक्षणा येषां ते तथा । त एव विशेष्यन्ते 'अचिन्त्यचिन्तामणयः' चिन्तातिक्रान्तापवर्गविधायकत्वेन । त एव विशेष्यन्ते 'भवजलधिपोताः' तद्वदुत्तारकत्वेन । त एव विशेष्यन्ते-'एकान्तशरण्याः' सर्वाश्रितहितत्वेन । क एवंभूताः ? किं वा एते ? इत्याह-'अर्हन्तः शरणम्' तत्राशोकाद्यष्टमहाप्रातिहार्यलक्षणाम्, पूजामर्हन्तीत्यर्हन्तः, ते मम 'शरणम्' आश्रय इति । સૂત્રાર્થ– પરમ ત્રિલોકનાથ, સર્વોત્તમ પુણ્યના સમૂહવાળા, ક્ષીણ રાગદ્વેષ-મોહ, અચિંત્ય ચિંતામણિ, સંસાર રૂ૫ સમુદ્રને પાર પામવા વહાણ, એકાંતે શરણ કરવા લાયક અરિહંત ભગવંતો જીવનપર્યત મારું શરણ છે મારો આશ્રય છે. ટીકાર્ય-પરમ ત્રિલોકનાથ- દુર્ગતિના ભયથી સંરક્ષણ કરનારા હોવાથી ભગવાન પરમ છે. (ભગવાનના શરણે રહેલો જીવ દુર્ગતિમાં ન જાય એથી તેને દુર્ગતિનો ભય ન હોય) ત્રણ લોકમાં રહેનારા દેવ વગેરેના સ્વામી હોવાથી ભગવાન ત્રિલોકનાથ છે. | સર્વોત્તમ પુણ્યસમૂહવાળા- અહીં તીર્થકર નામકર્મરૂપ પુણ્યસમૂહ વિવક્ષિત છે. આ પુણ્યસમૂહ સર્વોત્તમ છે. કેમ કે એ પુણ્યસમૂહ પુણ્યબંધનો જે સર્વોત્તમ હેતુ, એ હેતુના ઉત્કર્ષથી બંધાયેલ છે. (તીર્થકર નામકર્મ રૂપ પુણ્યના બંધનો હેતુ સર્વ જીવોને શાસનરસિક બનાવવાની ભાવના છે. પુણ્યબંધના બધા હેતુઓમાં ૧. જુઓ યોગ બિંદુ ગાથા ૨૮૫ થી ૨૮૮.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy