SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૧૭ ચોથું સૂત્ર પછી અહીં સિદ્ધ થાય છે ઇત્યાદિ કેમ કહેવામાં આવ્યું છે ? ઉત્તર– આત્મા સિદ્ધ છે જ ઇત્યાદિ મત નિશ્ચય નયનો છે. પણ વ્યવહાર નયથી કર્મયુક્ત આત્મા સિદ્ધ આદિ સ્વરૂપ નથી. આથી નિશ્ચયનયના મતનું ખંડન કરવા આત્મા સિદ્ધ થાય છે ઇત્યાદિ કહ્યું છે. આ પ્રમાણે પ્રવજ્યાપરિપાલન સૂત્ર પૂર્ણ થયું. પંચસૂત્રની વ્યાખ્યામાં ચોથા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy