SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૧૮ પાંચમું સૂત્ર ૫. પાંચમું પ્રવજ્યા ફલ સૂત્ર इदानीं पञ्चमसूत्रव्याख्या प्रक्रम्यते । अस्य चायमभिसम्बन्धः- इह अनन्तरसूत्रे प्रवजितस्य चर्योक्ता । इह तु परं तत्फलमभिधातुमाह હવે પાંચમા સૂત્રની વ્યાખ્યા શરૂ કરવામાં આવે છે. એનો ચોથા સૂત્રની સાથે સંબંધ આ પ્રમાણે છે. અહીં ચોથા સૂત્રમાં દીક્ષિતની ચર્યા કહી છે. અહીં તો તે ચર્યાના શ્રેષ્ઠ ફળને જણાવવા માટે ગ્રંથકાર કહે છે ૧. સિદ્ધ થયેલા જીવનું સ્વરૂપ स एवमभिसिद्धे परमबंभे मंगलालए जम्मजरामरणरहिए पहीणाऽसुहे अणुबंधसत्तिवज्जिए संपत्तनिअरूवे अकिरिए सहावसंठिए अणंतणाणे अणंतदंसणे ॥१॥ ___स प्रक्रान्तः प्रव्रज्याकारी, एवमुक्तेन सुखपरम्पराप्रकारेणाभिषिद्धः सन् । किंभूत इत्याह-परमब्रह्म, सदाशिवत्वेन । मङ्गलालयः, गुणोत्कर्षयोगेन । जन्मजरामरणरहितो निमित्ताभावेन । यथोक्तम् दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ॥ इति (तत्त्वार्थाधिगमसूत्रे अंतिमोपदशे गाथा-८) प्रक्षीणाशुभः एकान्तेन, अनुबन्धशक्तिवर्जितः अशुभमङ्गीकृत्याऽत एव संप्राप्तनिजस्वरूपः केवलो जीवः अक्रियो गमनादिशून्यः, स्वभावसंस्थितः सांसिद्धिकधर्मवान् । अत एवाहअनन्तज्ञानोऽनन्तदर्शनः ज्ञेयानन्तत्वात् । स्वभावश्चास्यायमेव । यथोक्तम्स्थितः शीतांशुवज्जीवः, प्रकृत्या भावशुद्ध्या । चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवत् ॥ (योगदृष्टि समुच्चये गाथा-१८३) સૂત્ર-ટીકાર્થ– ઉક્ત રીતે સુખપરંપરાથી સંપૂર્ણ સિદ્ધ બનેલ તે દીક્ષિત સદા સુખી હોવાથી પરમબ્રહ્મ છે, ગુણોત્કર્ષનો યોગ હોવાથી મંગલાલય છે, જન્મ આદિના નિમિત્તો ન હોવાથી જન્મ-જરા-મરણથી રહિત છે, એકાંતે અશુભથી રહિત છે, અશુભના અનુબંધની શક્તિથી રહિત છે, એથી જ નિજ સ્વરૂપને પામેલો
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy