SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે છે. ત્યાર બાદ આ ‘હૈમનૂતનલઘુપ્રક્રિયા” પ્રકાશિત થઈ રહી છે. આ બંને પુસ્તકના મુદ્રણની તમામ વ્યવસ્થા જીગી પ્રિન્ટસ વાળા શ્રી જીતુભાઇ મી. શાહે કરી આપી તે બદલ તેમના હાર્દિક આભાર માનીએ છીએ. પ્રાંતે આશા રાખીએ છીએ કે સ`સ્કૃત વ્યાકરણનુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા રાખનાર પૂ. સાધુ, સાધ્વીજી મ. તેમજ મુમુક્ષુ જીવાને આ પુસ્તક સવિશેષ ઉપયેગમાં આવે જેથી અમારા આ પ્રયાસ સફળતાને પામે. લિ. શ્રી સુરતના શેઠ શ્રી નેમચંદ્ર મેલાપચદ્ર ઝવેરીના શ્રી અનતનાથજી ભગવાનના દેરાસરજી તથા વાડી ઉપાશ્રય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
SR No.023397
Book TitleHaimnutan Laghu Prakriya
Original Sutra AuthorN/A
AuthorVijaychandrodaysuri, Chandrashekhar Jha
PublisherNemchand Melapchand Zaveri Jain Vadi Upashray Trust
Publication Year1987
Total Pages692
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy