SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસંગ ચિરસ્મરણીય બની ગયે. પૂ.આ. શ્રી વિજય અશોકચંદ્ર સૂરિમ., ગણિ શ્રી સેમચંદ્ર વિ. મુનિ વિશ્વચંદ વિ., પૂ. સાધ્વીજી મ. આદિ સહિત ઉ. વર્ષ ૯ થી ૬ ૮૦ વર્ષના ૪૦૦ આરાધકોએ ઉલ્લાસભેર આરાધના કરી. સામુદાયિક ૪૦૦ ઉપરાંત અઠ્ઠાઈઓ, માસક્ષમણદિક વિવિધ તપશ્ચર્યા પણ ઉત્સાહવર્ધક બની. સિદ્ધિતપના ઉદ્યાપન મહોત્સવ પ્રસંગે “શ્રી સૂરિસમ્રાટુ ધર્મરાજા નગરમાં તપસ્વીઓના સામૂહિક જ્ઞાનપૂજન સમયે પૂજ્ય આચાર્ય ભંગવંતે સૂચન કર્યું કે આરાધનાની કાયમી સ્મૃતિ રૂપે પર માત્માની ભક્તિ સાથે જ્ઞાન ભક્તિ થાય તેમ વિચારવું (૧) અંજનશલાકા સંબંધી મહેપાધ્યાયજી શ્રી સકલ ચંદ્રજી ગણિ કૃત “પ્રતિષ્ઠા કલ્પ” (૨) સિદ્ધ હેમને આધારે સંકલિત થયેલ “હંમ નૂતન લઘુ પ્રક્રિયા”(3) પૂ. ધર્મરાજા ગુરુદેવે સંગૃહીત કરેલ “પ્રાકૃત સુભાષિત સંગ્રહ : આ ત્રણ ગ્રંથ શ્રીસંઘની અનુકૂળતા મુજબ પ્રકાશિત કરવાની પ્રેરણા કરતાં અમે એ તેઓશ્રીની વાત સ્વીકારી લઈ ત્રણે પુસ્તકે શેઠ શ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી જૈન વાડી ઉપાશ્રય ટ્રસ્ટના જ્ઞાનખાતામાંથી પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. તેની ફળશ્રુતિરૂપે “પ્રતિષ્ઠા કલ્પની પ્રત પ્રકાશિત થઈ ગઈ. વિધિ વિધાન માટે તો તે પ્રત એટલી ઉપગી પૂરવાર થઈ કે તે પ્રતની માંગ જોતાં કદાચ થોડા સમયમાં જ તે પ્રત અપ્રાપ્ય પ્રાયઃ થઈ જશે તેમ * *
SR No.023397
Book TitleHaimnutan Laghu Prakriya
Original Sutra AuthorN/A
AuthorVijaychandrodaysuri, Chandrashekhar Jha
PublisherNemchand Melapchand Zaveri Jain Vadi Upashray Trust
Publication Year1987
Total Pages692
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy