SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથન કલિકાળ સજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિજી મ., કે તેમની સાથે અવિનાભાવે રહેલ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન વિષયક ઘણું ખધું લખાણ પણ અધૂરું જ લાગવાનું, વિરાટ્ લેખિની પણ વામન જ લાગવાની, તે પછી નાનીશી કલમે તે પૂજ્યશ્રીનું જીવન કવન શે` આલેખી શકાય ? તેથી તે વિષે વિશેષ વિચારણા ન કરતાં પ્રસ્તુત હૈમનૂતનલઘુપ્રક્રિયા” ની ઉપયોગિતા અ ંગે ક'ઈક વિચારીશું'. વ્યાકરણના અભ્યાસની મહત્તા यद्यपि बहु नाऽधीषे, तथापि पठ पुत्र ! व्याकरणम् । स्वजनः श्वजनो मा भूत्, सकलः शकलः सकृच्छकृत् ॥ સ્થૂલ દૃષ્ટિએ નીરસ લાગતા પણુ વ્યાકરણને વિષય સૂક્ષ્મદૃષ્ટિએ પ્રાચીન મહાપુરુષોની વિચાર શ્રેણી સાથે સૃષ્ટિ મેળવવાના એક માત્ર ઉપાય છે. સંસ્કૃત ભાષાના જ્ઞાન સિવાય સસ્કૃતમય સ્યાદ્વાદ નાદિ ષડ્ઝનના અખૂટ ખજાનાની પ્રાપ્તિ અશકયપ્રાયઃ છે. આધુનિક દુનિયાની કોઇપણ શૈધ સિદ્ધિ એવી ન હશે કે જેના ઊંડા ઊંડા પણ મૂળ સંસ્કૃતમય કોઇ કૃતિમાં ન હેાય ? પ્રાચીન-અર્વાચીન દરેક પ્રચલિત ભાષામાં પ્રાયઃ ભાષાકીય પરિવર્તન આવવાં છતાંય સુગ્રથિત હાવાને કારણે આ ભાષામાં કઈ પણ ફેરફાર થઈ શકયો નથી. એટલે સુધી કે એકાદ અક્ષર પણ આદેશ-પાછે
SR No.023397
Book TitleHaimnutan Laghu Prakriya
Original Sutra AuthorN/A
AuthorVijaychandrodaysuri, Chandrashekhar Jha
PublisherNemchand Melapchand Zaveri Jain Vadi Upashray Trust
Publication Year1987
Total Pages692
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy