SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ EBS3 33233 0 પ્રકાશકીય 'CiE E CHE ie3e3. અમારું પરમ સૌભાગ્ય છે કે જે વ્યાકરણ દ્વારા સંસ્કૃત ભાષાના રહસ્યનું જ્ઞાન મેળવી શકાય છે. તે કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનને આધારે પીડિતજી શ્રી ચંદ્રશેખરજીઝા એ સંકલિત કરેલ “હેમ નૂતન લધુ પ્રક્રિયા” ગ્રંથ પ્રકાશિત કરવાને અવસર અમને પ્રાપ્ત થયો છે. સુરત શેઠ શ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રયે વિ. સં. ૨૦૪ની સાલમાં શાસનસમ્રા, પ. પૂ. આ.શ્રી વિજય નેમ સુરીશ્વરજી મ.સા. ના પટ્ટ. પ. પૂ. આ શ્રી વિઠ્ય વિજ્ઞાન સુરીશ્વરજી મ.સા. ના પટ્ટ. ૫. પૂ. શ્રી વિજય કાર સરજી મ.સા. ના પટ્ટ. ૫. પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. ના ગુરુઅંધુ પ.પૂ. આ. શ્રી વિજય અકચંદ્ર સુરીશ્વરજી મ.સા. ગણિ શ્રી પુષ્પચંદ્ર વિજયજી મ. ગણે શ્રી ભચક્ર વિજચજી મ. મુનિ શ્રી કૈલાસચંદ્ર વિ. મ, મુને શ્રી પુણચંદ્ર વિ.મ, મુનિશ્રી રામચંદ્ર વિમ, મુનિશ્રી શ્રી વિમ, ઍનિશીવિશ્વચંદ્ર વિ.મ, મુનિશ્રી પ્રશમચંદ્ર વિ. મુનિ શ્રી શાચ નિમ. આ િસહિત પધાર્યા . તે સમયે સાસુહાયિક હિતની આશા
SR No.023397
Book TitleHaimnutan Laghu Prakriya
Original Sutra AuthorN/A
AuthorVijaychandrodaysuri, Chandrashekhar Jha
PublisherNemchand Melapchand Zaveri Jain Vadi Upashray Trust
Publication Year1987
Total Pages692
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy