________________
३३६
'भाया मै 'आसि 'जया, बिभीसणो 'निययमेव 'अणुकुलो । उवसपरो तइया, "न "मणो "पीइं "समल्लीणो ॥१६५॥ 'बद्धा य 'महासुहडा, 'अन्ने वि 'विवाइया 'पवरजोहा । "अवमाणिओ य 'रामो, 'संपइ मे "केरिसी "पीई ॥१६६॥ 'जइ वि 'समप्पेमि 'अहं, 'रामस्स किवाए 'जणयनिवतणया । "लोओ " दुग्गहहियओ, "असत्तिमन्तं "गणेही मे ॥ १६७॥ 'ईह 'सीहगरुडकेऊ, 'संगामे रामलक्खणे 'जिणिउं । "परमविभवेण "सीया, 'पच्छा 'ताणं "समप्पे हं ॥१६८॥ यदा मे भ्राता बिभीषणो नियतमेवाऽनुकूल उपदेशपर आसीत् । तदा मनः प्रीतिं न समालीनम् ॥१६५॥
महासुभटाश्च बद्धाः, अन्येऽपि प्रवरयोधा विपादिताः । रामश्चाऽपमानितः, सम्प्रति मम कीदृशी प्रीतिः ? || १६६ || यद्यप्यहं रामस्य कृपया जनकनृपतनया समर्पयामि । दुर्ग्रहहृदयो लोकः, मामशक्तिमन्तं गणिष्यति ||१६७|| इह सङ्ग्रामे सिंहगरुडकेतू रामलक्ष्मणौ जित्वा । पश्चादहं ताभ्यां परमविभवेन सीता समर्पयामि ॥ १६८ ॥ આપી રહ્યા હતા, ત્યારે મારું મન પ્રીતિમાં લીન નહોતું બન્યું = અર્થાત્ મને તે વાત ત્યારે ગમતી નહોતી ૧૬૫
મેં તેમના મોટા સુભટોને કેદ કર્યા છે, બીજા પણ ઉત્તમ યોદ્ધાઓને મારી નાંખ્યા છે અને રામનું પણ અપમાન કર્યું છે, તો પછી હવે મારા ઉપર પ્રીતિ કેવી રીતે થાય ? ૧૬૬
જો કદાચ હું રામ ઉપરના સ્નેહથી જનકરાજાની કન્યા- સીતાજીને પાછી સોંપી દઉં, તો આગ્રહથી વાસિત હૃદયવાળા લોકો મને શક્તિવગરનો ગણશે. ૧૬૭ તેથી
આ યુદ્ધમાં સિંહ અને ગુરુડ ચિહ્નવાળા રામ અને લક્ષ્મણને જીતીને પછી હું તેઓને મોટી સમૃદ્ધિ સહિત સીતાને સોંપીશ. - ૧૬૮