________________
३३७
नय 'पोरुसस्स हाणी, एव 'कए निम्मला य मे 'कित्ती । "होह (हि)इ 'समत्थलोए, "तम्हा "ववसामि संगामं ॥ १६९ ॥ .
पउमचरिए
(९) दयावीरमेहरहनरिंदो - (दयावीरमेघरथनरेन्द्रः ) अन्नया य मेहरहो उम्मुक्कभूसणाऽऽहरणो पोसहसालाए पोसहजोग्गासणनिसण्णो
'सम्मत्तरयणमूलं, 'जगजीवहियं 'सिवालयं 'फलयं । 'राईणं परिकहे, "दुक्खविमुक्खं तहिं 'धम्मं ॥१७०|| पौरुषस्य च न हानिरेवं कृते च मे निर्मला कीर्तिः । समस्तलोके भविष्यति, तस्मात् सङ्ग्रामं व्यवस्यामि || १६९ ||
(९)
अन्यदा च मेघरथ उन्मुक्तभूषणाऽऽभरणः पौषधशालायां पौषधयोग्याSsसननिषण्णः ।
तत्र राजानं सम्यक्त्वरत्नमूलं, जगज्जीवहितं शिवाऽऽलयं फलदम् । दुःखविमोक्षं धर्मं परिकथयति ॥ १७० ॥
અને આ રીતે પુરુષાર્થની હાનિ થશે નહિ તેમજ એ પ્રમાણે કરે છતે મારો ઉજજવળ યશ સમગ્ર જગતમાં થશે, તેથી યુદ્ધને હું કરીશ. ૧૬૯
(e)
એકવાર મેઘરથરાજા આભૂષણ અને આભરણોને મૂકી દઈને પૌષધશાળામાં પૌષધને યોગ્ય આસન ઉપર બેઠેલા છે
ત્યાં રાજાને સમ્યગ્દર્શન રૂપી રત્ન જેનું મૂળ છે; જગના જાવોને હિતકારી, મોક્ષાલય રૂપી ફળને આપનાર, દુ:ખોથી મુક્ત કરનાર એવો ધર્મ उहे छे. १७०
मा. २२