________________
३३५
धिद्धि 'अहो 'अकज्जं, महिला 'जं तत्थ 'पुरिससीहाणं । "अवहरिऊण वणाओ, "इहाणिया "मयणमूढेण ॥१६॥ 'नरयस्स महावीही, कढिणा सग्गग्गला अणयभूमि । 'सरियव्व 'कुडिलहियया, वज्जेयव्वा "हवइ 'नारी ॥१६२॥ जा पढमदिट्ठ 'संती, 'अमएण व 'मज्झ 'फुसइ 'अङ्गाई । सा परमसत्तचित्ता, "उच्चयणिज्जा "इहं 'जाया ॥१६३|| जइ वि य इच्छेज्ज 'ममं, संपइ एसा 'विमुक्कसब्भावा । "तह वि य "न "जायइ 'घिई, 'अवमाणसुदूमियस्स ॥१६४॥ अहो अकार्य धिग् धिग, यत्तत्र पुरुषसिंहानां महिला । मदनमूढेन वनादपहत्येहाऽऽनीता ॥१६९।। नरकस्य महावीथिः, कठीना स्वर्गाऽर्गलाऽनयभूमिः । सरिदिव कुटिलहृदया, नारी वर्जयितव्या भवति ॥१६२॥ या प्रथमदृष्टा सती ममाङ्गान्यमृतेनेव स्पृशति । परमसत्त्वचित्ता सेहोत्यजनीया जाता ॥१६३।। यद्यपि च सम्प्रति विमुक्तसद्भावैषा मामिच्छेत् ।
तथापि चाऽपमानसुदूनस्य धृतिर्न जायते ॥१६४|| પૂજયની સ્ત્રી - સીતાજીને કામથી મૂંઝાયેલો એવો હું વનમાંથી હરણ કરીને અહીં લાવ્યો. ૧૬૧
નરકના રાજમાર્ગ જેવી, સ્વર્ગના દ્વાર બંધ કરવામાં કઠીન સાંકળ સમાન; અન્યાયનાં સ્થાન સરખી, નદીની જેમ કુટિલ હૈયાવાળી એવી સ્ત્રી त्याग ७२१। दाय छे. १६२ .
જે પહેલી જ નજરે જોવાયેલી મારાં અંગોને અમૃતથી સ્પર્શ કરતી હોય તેવી લાગતી હતી, પરંતુ પરમ સાત્વિક ચિત્તવાળા તે સીતાજી હવે મારે ત્યાગ કરવા લાયક બન્યા છે. ૧૬૩
જો કે કદાચ હવે સદભાવ-સદાચારને બાજુએ મૂકીને તે સીતાજી મને ઈચ્છે, તો પણ અપમાનથી દુભાયેલા એવા મને ધીરજ રહી શકે તેમ નથી. ૧૬૪
જયારે મારા ભાઈ બિભીષણ હંમેશ મને અનુકૂળ અને સાચો ઉપદેશ