SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ २३७ पितोपाध्यायात् पुत्रांस्तत्त्वानां ज्ञानमग्राहयत् । સિદ્ધરાજે હેમચંદ્રસૂરિજીની પાસે વ્યાકરણ રચાવ્યું, તેથી સિદ્ધહેમ એ પ્રમાણે તેનું नाम स्थापन रायुं. सिद्धराओ हेमचन्दसूरिणा वागरणं रचाविईअ, तत्तो सिद्धहेमं ति तस्स णामं ठविज्जईअ । सिद्धराजो हेमचन्द्रसूरिणा व्याकरणमरचयत्, ततः सिद्धहैममिति तस्याऽ भिधानमस्थापयत् । સારા શિષ્યો ગુરઓને પોતાની ભૂલો સંભળાવે છે અને સંભળાવીને પછી તેઓ समापे छे. सुसीसा गुस्णं अप्पकराई खलिआई सुणावेन्ति, सुणावित्ता य पच्छा ते खामेन्ति । सुशिष्या गुरुभ्य आत्मीयानि स्खलितानि श्रावयन्ति, श्रावयित्वा च पश्चात्ते क्षमयन्ति ॥ જે પુસ્તકોનો વિનાશ કરે છે, તે પરલોકમાં મુંગા, આંધળા અને બહેરા થાય છે. जे पोत्थयाई विणासेन्ति, ते परलोए मूगा अंधा बहिरा य हवन्ति । ये पुस्तकानि विनाशयन्ति, ते परलोके मूका अन्धा बधिराश्च भवन्ति । આચાર્ય શિષ્યોને રાત્રિના છેલ્લા પ્રહરમાં ઉઠાડીને હંમેશા સ્વાધ્યાય કરાવે છે. आयरियो सीसे रत्तीए चरमे जामे उट्ठाविऊण सया सज्झायं करावेई । आचार्यश्शिष्यान् रात्रेश्चरमे यामे उत्थाप्य सदा स्वाध्यायं कारयति ॥ નટે રાજાને અને સભાના લોકોને ભરત રાજાનું નાટક દેખાડયું અને તે દેખાડતાં નટે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. नडो राइणं परिसाए लोए य भरहरायस्स नाड्यं दक्खवीअ, तं च दावन्तो नट्टओ केवलनाणं पावीअ । नटो राजानं पर्षदो लोकांश्च भरतराजस्य नाट्यमदर्शयत्, तच्च दर्शयन्नर्तकः केवलज्ञानं प्राप्नोत् ॥ પિતા પુત્રોને વિદ્વાન ગુરુ પાસેથી શિખામણ અપાવે છે. पिआ पुत्ते विउसेण गुरुणा अणुसासेइ । पिता पुत्रान् विदुषा गुरुणाऽनुशासयति । રાજાના બુદ્ધિશાળી મંત્રીએ પોતાની બુદ્ધિ વડે નગર તરફ આવતા શત્રુઓનો નાશ કરાવ્યો.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy