SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ दुःषमसमयेऽपि खु, हेमसूरेर्वचनानि निश्रुत्य । कुमारपालेन सर्वजनो जीवदयां कारितः ॥४३॥ આ દુ:ખમકાળમાં પણ ખરેખર હેમચંદ્રસૂરિના વચનો સાંભળીને કુમારપાળ રાજાવડે સર્વલોક પાસે જીવદયા કરાવાઇ. ૪૩ रोवन्ति वावन्ति य, 'अलियं जंपंति 'पत्तियावेन्ति । "कवडेण य 'खंति "विसं, मरन्ति "न य जंति "सब्भावं ||४४ || रुदन्ति रोदयन्ति च अलीकं जल्पन्ति प्रत्याययन्ति । कपटेन च विषं खादन्ति, म्रियन्ते सद्भावं न च यान्ति ॥४४॥ (स्त्री) रोपे छे, शेषरावे छे, हुं जोते छे, विश्वास पभाडे छे, કપટવડે ઝેર ખાય છે, મરે છે, પણ સદ્ભાવ પામતી નથી. ૪૪ 'मरणभयंमि उवगए, 'देवा वि 'सइंदया 'न 'तारेति । 'धम्मो 'ताणं सरणं, “गइत्ति चिंतेहि "सरणत्तं ॥४५॥ मरणभये उपगते, सेन्द्रा देवा अपि न तारयन्ति । धर्मस्त्राणं शरणं, गतिरिति शरणत्वं चिन्तय ॥४५॥ મરણનો ભય પ્રાપ્ત થયે છતે ઇંદ્ર સહિત દેવો પણ બચાવી शता नथी, धर्म से रक्षा, शराग, गति, छे से प्रभागे શરણપણું તું વિચાર, ૪૫, 'हंतूण 'परप्पाणे, 'अप्पाणं 'जो 'करेइ 'सप्पाणं । 'अप्पाणं दिवसाणं, "कए "स "णासेइ "अप्पा ||४६ || परप्राणान् हत्वा य आत्मानं सप्राणं करोति । सोऽल्पानां दिवसानां कृते आत्मानं नाशयति ॥४६॥ પારકાના પ્રાણોને હણીને જે પોતાને પ્રાણસહિત કરે છે, તે થોડા દિવસ માટે આત્માનો નાશ કરે છે. ૪૬ સંસ્કૃત ગુજરાતીવાક્યોનું પ્રાકૃત પિતાએ ઉપાધ્યાયની પાસે પુત્રોને તત્ત્વોનું જ્ઞાન ગ્રહણ કરાવરાવ્યું. पिअरो उवज्झायत्तो पत्ते तत्ताणं नाणं घेप्पाविईअ । -
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy