SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ ] [ શારદા શિરોમણિ પાછળની ભય‘કર નુકશાની તેમની નજરમાં ન આવી. જ્ઞાની કહે છે કે હું સાધક !તુ' ધ્યાન રાખજે. તે સાધના, આરાધના તેા ઘણી કરી પણ સરનામું ખાટુ' ન થઇ જાય. સાધક રે.... પ્રભુના શાસનમાં જે કમના બંધાય, સાધના કરવાથી સિદ્ધિ સધાય....(ર).... જ્ઞાની આપણને એ ટકોર કરે છે કે આરાધનાના પુત્ર તા સરસ લખ્યા છે પણ સરનામું ખાટું કર્યુ. તા મેક્ષમાં પહેાંચી શકીશ નહિ. સ'ભૂતિ મુનિએ નિયાણુ કર્યું... ક સત્તાએ નિયાણા પ્રમાણે તેને ચક્રવતી પદ આપ્યુ. તે બ્રહ્મદત્ત ચક્રવતી અન્યા. તે ચક્રવર્તીના સુખાના બદલામાં ક્રમે તેમને સાતમી નરકના પાસપોર્ટ આપી દીધા. નેયાણુ કર્યાં પછી તેની આલેચના ન કરે, પ્રાયશ્ચિત ન લે તે નિયાણા પ્રમાણે સુખા મળે પણ બીજા ભવમાં ચારિત્રના ભાવ ન આવે. ચિત્ત મુનિએ બ્રહ્મદત્તને કેટલુ' સમજાવ્યા પણ બ્રહ્મદત્ત ચક્રવતી પશુ` છેડી શકયા નહિ અને સાધુપણુ લઈ શકયા નહિ. તમે કાગળ પર સરનામું ખોટું કર્યુ તે તેમાં નુકશાન એટલું થશે કે કાગળ નિશ્ચિત સ્થાને પહેાંચી શકશે નહિ અને ગમે ત્યાં અટવાઈ જશે પણ આરાધના પાછળ જો લક્ષ ચૂકી ગયા તા એ જે નુકશાન થશે તે તેા કલ્પના ખડ઼ારનું હશે. એ માત્ર મેક્ષ નહિ પડેોંચાડે એટલું નહિ પણ ઘણા કાળ સુધી સ’સારમાં રખડાવશે. ખીજી વ્યક્તિના દિલમાં પ્રેમ ટકાવી રાખવા માટે લાગણીસભર ભાત્રભર્યાં કાગળ અને સરનામું સાચું આ બંને જરૂરી છે, તેમ પરમપઢની પ્રાપ્તિ માટે વિશુદ્ધ આરાધના અને મેક્ષ તરફનું લક્ષ આ બંને જરૂરી છે. આ બંનેમાંથી જો એક પણ ખરાખર નહિ હોય તો આત્મકલ્યાણ થવું મુશ્કેલ છે. જીવ આરાધના તે ઘણી કરે છે, પણ તેનુ લક્ષ ખરાખર નથી, પરિગ્રહના માહ છેડી દાન તે ઘણું દીધુ. પણ તેનું લક્ષ કીતિ, પ્રશ'સા મેળવવાનુ છે. બ્રહ્મચર્યનું પાલન કર્યું * પશુ ખીજા ભવમાં ભાગસામગ્રી સારી મળે તે આશાથી. અરે! અભવી આત્મા ચારિત્ર તેા લે છે પણ તેનું લક્ષ મેાક્ષનું નથી પણ દેવલોકના ભૌતિક સુખા મેળવવાનુ છે, તેથી નવમી ત્રૈવેયક સુધી જઇ શકે છે પણ મેાક્ષે જઈ શકતા નથી. આનું મુખ્ય કારણ એ છે કે આરાધનાના કાગળ તે ઘણા લાંબા લખ્યા પણ તેના પર મેાક્ષનુ' સરનામું ન કરતાં સંસારનું સરનામું કર્યું... આ ખાટા સરનામાએ આરાધનાના ઉત્તમ કાગળની મહેનતને નિષ્ફળ બનાવી દીધી માટે કોઈ પણ આરાધના કરો તેા લક્ષ મેાક્ષનુ હેાવુ જોઇએ; પછી જોજો તમારા પત્રના જવાબ મળે છે કે નહિ ? એ આરાધના જરૂર આપણને મેક્ષ પહેાંચાડશે. ખેડૂત ખેતરમાં ઘઉં' વાવવા જાય તે તેનુ લક્ષ ઘઉં મેળવવાનુ છે તે ઘઉ ંની સાથે ઘાસ તે ઉગવાનું છે, તેમ આપણી સાધના, આરાધનાનું લક્ષ તેા મેાક્ષનું હાવુ... જોઇએ. એ લક્ષે સાધના કરતા પુણ્ય રૂપી ઘાસ તેા ઉગવાનુ છે અને તમારા માનેલા ભૌતિક સુખા મળવાના છે. જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે શુભાશુભ કર્મી અનુસાર જીવને સુખ દુઃખ મળવાના છે. કોઈ કોઈને સુખ આપી શકતું નથી અને કોઈ કોઈને દુઃખ આપી શકતું નથી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy