SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] ભવમાં નિર્ણય કરો કે આ છે. તમારુ પુણ્ય હશે તે પુરૂષાર્થીને આધીન છે પણ માન્યા છે. અને ધન પુરૂષાર્થ ને ફરી ફરીને નિહ મળે. [ ૬૫૯ મનુષ્યભવમાં મારે આત્માને એળખીને ક'ઈક પામીને જવું પૈસા મળવાના છે. પૈસે પ્રારબ્ધને આધીન છે જ્યારે ધ તમે અવળી ખતવણી કરી છે. ધર્મ પ્રારબ્ધને આધીન આધીન માન્યું છે. ધ સાધના કરવાની આ તક આનંદ શ્રાવક પાંચમું વ્રત આદરવા તૈયાર થયા. પાંચમા વ્રતનુ નામ છે પરિગ્રહ. પરિગ્રહ એવી ચીજ છે કે ભલભલા મનુષ્ય તેમાં લપટાઈ ગયા છે માટે તેનાથી દૂર રહેવાની જરૂર છે. તમે સ'સારી છે એટલે પૈસાની જરૂર તા પડે પણ જરૂરિયાત કરતાં અધિક ભેગું કરવાની મમતા છેડા. પરિગ્રહ સંજ્ઞા ચારે ગતિમાં છે. જીવ જયાં ગયા ત્યાં એણે સંગ્રહ કર્યાં છે. એક પણ યાનિ એવી નથી કે જ્યાં જીવને પરિગ્રહની લેાલુપતા ન હેાય. તે મેળવવા માટે જીવ અથડાયા, દડાયેા, પકડાયે। અને મરાયે. કીડીના ભવમાં ગયા ત્યાં એણે કણ કણ લઈ જઈને દરમાં સ`ગ્રહ કર્યાં. કૂતરાના ભવમાં રોટલાના ટુકડાએ સંઘરી રાખ્યા. સિંહની ગુફામાં કઈક વાર જોવા મળે છે કે દાગીના પડવા હોય છે. તે માણસને મારીને દાગીના ગુફામાં મૂકી રાખે છે. તેને તેા દાગીના કઈ કામના નથી છતાં સંગ્રહ કરે છે. મનુષ્ય ભવમાં તે માનવી જુદી જુદી અનેકવિધ સામગ્રીઓના સંગ્રહ કરવામાં પેાતાની જિંદ્રગીને મેટા ભાગના સમય વેડફી નાંખે છે. પરિગ્રહને જ્ઞાનીએએ પાપ અને દુઃખનું કારણ કહ્યું છે. ગુણવંતલાલ નામના શેઠ રૂના મોટા વેપારી હતા. તેમને રૂનું મેટું કામ હતું. તે ખૂબ સરળ, ભદ્રિક, ન્યાયી, પ્રમાણિક અને સદાચારી હતા. સીઝનમાં તે રાજ કેટલાય ગાડાએ ભરીને રૂ આવે. બજારમાં વેપારીએ તેા ઘણાં હતા પણ આ ગાડાવાળા એક ગુણવ'તલાલ શેઠને જ માલ આપે. બીજા વેપારીઓને ન આપે એટલે ખી વેપારીઓ તેમને કહે, શું ગુણવંતલાલ એક જ વેપારી છે? અમે બીજા કોઈ વેપારી નથી ? શું ગુણવ'તલાલ તમને પૈસા આપે છે તો અમે તમને કાંકરા આપીએ છીએ ગાડાવાળા વિનયથી કહે-શેઠ સાહેબે ! તમે બધા અમને પૈસા આપે છે. ગુણવંતલાલ શેઠ કાંઈ અમને સાતુ નથી આપી દેતા; એ પણ અમને પૈસા આપે છે પણ અમારે મન એ ભગવાન છે. અમને તેમનામાં ખૂબ વિશ્વાસ છે. શેઠ કદાચ અમને આછા ભાવ આપે તે ય અમને વાંધા નથી. તે ન્યાય—નીતિ, પ્રમાણિકતાના દરિયા છે અને દયાના ભડાર છે. ખરેખર તેમનુ નામ છે તેવા ગુણા તેમનામાં છે. પડતી દશામાં પણ શેઠની ખાનદાની : બજારમાં આ શેઠનુ નામ ખૂબ ગવાય છે. લોકો એ માઢે તેમની પ્રશ'સા કરે છે. કઇક વેપારીએથી આ પ્રશંસા સહન ન થઇ. શેઠ સવારમાં પેાતાના નિત્ય નિયમ કરીને બજારમાં આવે ત્યારે ઇર્ષ્યાળુ વેપારીએ બેલે, જુએ, આ આન્યા માટે ધર્માત્મા ! કેવા લટકમટક કરતા આવે છે ! ગુણવંતલાલ શેઠ તે તેમની ઇર્ષ્યાભરી આંખને પણ પ્રેમથી જોતા. લીબુના ખાટા રસમાં ખાંડ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy