SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૬૧૧ શ્રધ્ધાથી પ્રાર્થના કરતી બાઇ : માનસશાસ્ત્રીની વાત સાંભળી ખાઇનું મન હળવું થઇ ગયું. તેનામાં હિંમત આવી ગઇ. તેણે એક નાનકડી દુકાન કરી. તે રોજ પ્રભુને પ્રાના કરે છે હે પ્રભુ ! મેં મારું જીવન તારા શરણે આપ્યું છે. તારા પ્રભાવ અચિંત્ય છે. તારી કૃપાથી મારે સારું જ થવાનું છે. તું જ મારું સર્વસ્વ છે. કુદરતે તે બેનને ધધામાં સારું મળતું ગયું. ધંધામાં વિકાસ થતા ગયા એટલે એની શ્રદ્ધા હવે વધુ દૃઢ થતી ગઈ. હવે તે તે મેનને લાગ્યું કે ધધામાં ખરેખર ઇશ્વરની દયા કામ કરી રહી છે પછી તે તે રાજ સવાર સાંજ પ્રભુને પ્રાથના કરે છે હે પ્રભુ ! તારી યા તેા અદ્ભૂત છે. એના પ્રભાવે મારે બધું સારું થયા કરે છે. હું તેા માનતી હતી કે મારા પતિ ગયા એટલે મારુ ભાગ્ય રૂતુ.. રૂઠેલુ. ભાગ્ય મને ધન પણુ કયાંથી મળવા દે ? પણ હે પ્રભુ ! તારી દયા, તારી કૃપાને ગજબ પ્રભાવ છે કે મને પૈસા આદિ બધી જાતની અનુકૂળતાએ મળી રહી છે. પ્રભુ ! તારો તા હું કેટલા ઉપકાર માનું ! હવે તા બેનના ધંધા ખૂબ વધી ગયા. નાની દુકાનમાંથી મેાટી દુકાન થઈ ગઈ. આપે મને ઇશ્વર એળખાવ્યા : પાંચ સાત વર્ષે તે માનસશાસ્ત્રી ફરતા ફરતા ત્યાં આવી ચઢયા. પેલી બેનને પૂછે છે કેમ શું ચાલે છે ? ભાઇ ! તમે તા મારા માટે બીજા ઇશ્વર છે. એક તા ઈશ્વર છે પણુ આપ બીજા ઇશ્વરના અવતાર સમાન છે. તમે તે। મારી આંખ ખાલી દ્વીધી છે. ખરેખર આપણને સત્ય માર્ગ બતાવનાર એવા ઇશ્વરને હુ' ભૂલી ગઈ હતી. આપે મને ઈશ્વરની આળખાણ કરાવી અને તેની કૃપાએ આજે મારું જીવન વિકસિત બન્યું છે. તેમની કૃપાથી અણધાર્યા કામ પણ સારી રીતે પાર પડી જાય છે. હું દુકાન ખાલું. અડધા કલાક સુધી કોઈ ઘરાક ન આવે ત્યારે મનમાં થાય કે આજે ઘરાકી થશે કે નહિ ? ત્યાં જ ઘરાક હાજર, પછી આખા દિવસ ઘરાકી ચાલુ રહે. કેટલી ઈશ્વરની દયા ! મને મનમાં વિચાર થાય કે બજારમાંથી આ ચીજ મળે તેા લાવવી છે તેા હું બજારમાં જાઉ` કે તરત એ ચીજ મને મળી જાય. બધામાં ઈશ્વરની દયા કામ કરે છે. હવે હું જ્યાં મારું ધાર્યું થાય કે મનધાયુ મળે ત્યાં ઈશ્વરનો આભાર માનુ છું. અરે, ખાવાપીવામાં પણ પ્રભુના આભાર માનુ છું. આ બેન માનસશાસ્ત્રીને કહે છે કે તમે મને અજખ દયાળુ ઈશ્વરનું ભાન કરાવ્યું. હું આપના જેટલા ઉપકાર માનુ' તેટલે એછે છે. એમ કહીને તેમના પગમાં પડી ગઈ. જો કે ધંધા ચલાવવામાં તેા એનની હેાંશિયારી કામ કરે છે; છતાં એ નથી માનતી કે આમાં મારી હેાંશિયારી કામ કરી રહી છે. તે તેા એક જ માને છે કે કમાણી પ્રભુની દયાથી થાય છે. હુ પ્રભુનુ' નામ લઉં છું અને મારું કામ થાય છે. હવે ખીજાને પણ એ જ સમજાવું છું કે આપ ભગવાન પર શ્રદ્ધા રાખા, વિશ્વાસ કરો. પ્રભુના નામ સ્મરણમાં પણ અદ્ભૂત શક્તિ રહેલી છે. ભકતામર સ્તોત્રમાં કહ્યું છે કે त्वत्सं स्तवेन भवसंतति सन्निबन्धं, पापक्षणात् क्षय मुपैति शरीरभाजाम् । आक्रान्त लेाकमलिनीलमशेषमाशु, सूर्याशुभिन्न मित्र शार्वरमंधकारम् ||
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy