SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેામણિ ] [ ૪૦૯ ડૉ. બ્રેકેટનું દવાખાનું ઉપર છે : બ્રેકેટને જ્યાં દફનાવવામાં આવ્યા ત્યાં એમના સમાધિ સ્થાન ઉપર એક સ્મારક કરવાના વિચાર કર્યાં અને એક સુંદર કખર ત્યાં બનાવવામાં આવી. કખર બનાવ્યા પછી વિચાર થયેા કે એની ઉપર કાઈ સુવાકય લખવું. જે ડૅાકટરને સાચી શ્રદ્ધાંજલી આપતું હોય પણ કયુ' વાકય લખવુ.? આ ડૉકટરનુ` વ્યક્તિત્વ એટલું અધુ' તેજસ્વી હતું કે સમાજની સેવા ખાતર પેાતાની જાતનું બલિદાન આપનાર એ મહાન વિભૂતિને શ્રદ્ધાંજલી ક્યા શબ્દોથી આપવી ? તે મેટા પ્રશ્ન ઊભેા થયા. એક દિવસ એવું બન્યુ કે જે હમસી છે।કરાના પ્રાણ આ ડોકટરે બચાવ્યા હતા તે છેકરા પણ હવે તેા મેટલ થઈ ગયા હતા. તે ડૉકટર બ્રેકેટના દવાખાના પાસેથી નીકળ્યેા. ત્યાં એણે એ વાંચ્યું કે “ ડોકટર બ્રેકેટનુ દવાખાનું તેણે તે ખાડ ઉતારી લીધું અને જયાં ડોકટર બ્રેકેટની કમર હતી ત્યાં જઇને મૂકી દીધું. ડૉ. બ્રેકેટની સમાધિ પર આ વાકય લખેલું છે. ડૉકટર બ્રેકેટનુ દવાખાનુ ઉપર છે. ' એટલે ડૉકટરનુ જીવન એવું હતું કે તે મૃત્યુ પછી ઉપર ગયા હાય. ડૉકટર હવે ઉપર ગયા છે. ત્યાં પણ અનેકના આંસુ લૂછતા હશે અને કંઈકના ખળતા હૃદયને ઠંડક આપતા હશે. આવા ભાવ પ્રદર્શિત કરતું પાટીયું તે કમર પર લાગી ગયું. આ પાટિયું વાંચીને બધા લેાકેા ખુશ થતા. ભલે, દેતુથી ડૅ. બ્રેકેટ હાજર નથી પણ તેના ગુણની સુવાસથી આજે સૌ તેમને યાદ કરે છે. ઉપર છે. ’ "" ભગવાનના દિવ્ય સદેશેા છે કે લગની આત્મદશ નની. આત્મદર્શન થશે કયારે? આત્માની આડે આવતા આવરણાને દૂર કરશું ત્યારે. તે આવરણા ક્રોધાદિ કષાયા છે. તેને જેમ જેમ ઘટાડતા જશુ તેમ આત્મદર્શીન જલ્દી થશે. જેમ જેમ આત્મદર્શન થશે તેમ તેમ આ દુનિયા પરથી, સગાસ’બધીએ પરથી આસકિત ધટતી જશે. દુનિયાના વિચાર પણ પછી અંતરમાં નહિ આવે. આંતરદૃષ્ટિ ઉધડશે તે બાહ્યષ્ટ બંધ થશે. બાહ્મષ્ટિ અંધ કરવી એટલે જગતનુ' અધુ' જોવાનું અને સાંભળવાનું અંધ કરવુ.. ખાદ્યષ્ટિ છે ત્યાં સુધી જગતના પદાર્થાને જોવામાં, સાંભળવામાં રસ આવે છે. ભૌતિક જગતના આનંદ કરતા આંતરજગતના આનંદની અનુભૂતિ અપૂર્વ છે માટે જડ પદાર્થોં પ્રત્યેની લગની ઘટાડી આત્માની લગની લગાડો તા મુક્તિના દ્વારમાં પ્રવેશ કરી શકાશે. વધુ ભાવ અવસરે, દ્ધિ. શ્રાવણ સુદ એકમ ને શુક્રવાર : વ્યાખ્યાન ન, ૪૫ : તા-૧૬-૮-૮૫ વિષય : લાકપ્રિયતા સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેને ! પસ્નાતા પર્વાધિરાજ પર્યુષણ પર્વના ત્રણ દિવસો તા ચાલ્યા ગયા. ચેાથેા દિવસ આવી ગયા. પર્યુષણ પર્વ એ દુઃખ દાવાનળને શાંત કરનાર અમેઘ શસ્ત્ર છે. જીવન સમૃદ્ધિ પ્રાપ્ત કરાવનાર અપૂર્વ પુરૂષાથ છે. જીવનમાં છવાયેલા ઘાર અંધકાર અને કષાયેાની ગીચ ઝાડી વચ્ચે પણ મેક્ષ માની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy