SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણું ] [ ૧૦૩ સાધનમાં વાંધે ન આવે. આટલી સ્થાવર અને જંગમ મિલ્કત આનંદ પાસે હતી. તે ખૂબ પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી હતા. પાતે ગુણવાન હતા અને ખીજાના ગુણના પણ રાગી હતા. ચરમાવ માં આવેલા જીવમાં ત્રણ ગુણા હાય છે. (૧) દુ:ખી પ્રત્યે અનુકંપા. (૨) ગુણીજના પ્રત્યે અદ્વેષ, એટલે પાતે ગુણી હેાય અને બીજા ગુણીજના પ્રત્યે દ્વેષ ન હાય, પણ તેના વિષે કઈ સાંભળે તે તેની વધુને વધુ પ્રશસા કરે, માટે ગુણુ અને ગુણના રાગી બનવું. આ જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યેા હેાય છે. તેમાં (૧) સ્વયં ગુણી અને ગુણરાગી. પેાતે ગુણુના પુંજ છે એટલે જેનામાં વિનયવિવેક–સરળતા ક્ષમા–સૌમ્યતા-સહિષ્ણુતા, પાપ ભીરૂતા આદિ ગુણેાના ખજાના ભર્યાં છે. અવગુણ તે દેખાતા નથી. એવા ગુણી આત્મા પોતે શુષુવાન હોવા છતાં બીજાના ગુણુ દેખે. ગુણીને જોઈ ને ગાંડાધેલા અની જાય. એવા ગુણાનુરાગી આત્મા બીજાના રાઈ જેટલા ગુણને મેરૂ જેટલા બનાવે અને પેાતાના રાઈ જેટલા દોષને મેરૂ જેટલા કહે. ગુણી આત્મા સ્વદેષ દર્શોન કરે અને પરશુણુ પ્રકાશનમાં આનંદ માને. ખીજા પ્રકારના મનુષ્યા સ્વયં ગુણી અને ગુણુના દ્વેષી. પેાતે ગુણવાન છે પણ બીજાના કોઈ ગુણ ગાય કે પ્રશંસા કરે તે તે તેના પર દ્વેષ કરે. તેના વખાણુ કેમ કર્યા ? મારા કેમ ન કર્યાં ? ખીજાની પ્રશંસા તે સાંભળી શકતા નથી. ખીજાના ગુણ જોઈ શકતા નથી, કારણ કે તેનામાં અહ'કારના દોષ છે એટલે તેને એમ થાય કે મારા જેવું કોઈ નથી. દોષ દેખું સદા હું અવરમાં, મારા દાષા ન આવે નજરમાં, ગુણ બીજાના કદી ના નિહાળું, માનું ગુણુ છે બધા મારા ઉરમાં, આ ખરાબી મને ખરડચા કરે, એક અવગુણ મને કૅનડચા કરે.... બીજા પ્રકારના મનુષ્યા આવા હેાય છે. પેાતાને ગુણી માને અને બીજાના ઢાષા જોયા કરે. ત્રીજા પ્રકારના મનુષ્યેા સ્વયં અવગુણી અને ગુણુદ્વેષી. પેાતે અવગુણુને ભંડાર છે. અને ગુણીજના પ્રત્યે દ્વેષ રાખનારા છે. આ ત્રણ પ્રકારના મનુષ્યેામાં તમારો નંબર શામાં લગાડશે!? તમે કય્સ નંબરમાં છે ? હું તમારો નંબર પહેલા પ્રકારમાં રાખું પશુ તમારો આત્મા તે સાક્ષી પૂરે છે ને કે મારા નંબર શેમાં છે? હુ' તમને કહું કે તમે પહેલા નંબરમાં છે. અથવા તમે મને પહેલા નબર આપી દે। તેમાં કેાઈનુ કલ્યાણ થવાનુ નથી. પહેલા નખરના માણસા ગુણી અને ગુણના પ્રેમી હેાય છે. સામી વ્યક્તિમાં કદાચ લાખા અવગુણા હાય તેા તેના તરફ તેની દૃષ્ટિ જતી નથી, પણ તેના એકાદ ગુણુ તેની સામે તરવરતા હોય છે. જો આપણી ષ્ટિ આવી હોય તેા સમજવું કે મારા નખર છે. ( શ્રેાતા : મેાટા ભાગે પેાતાનુ સારું અને ખીજાનુ' સારું સ્વય‘ગુણી અને ગુણુરાગી જીવે તે આ જગતમાં વિરલ છે. આ નંબરમાં આવ્યા વિના આપણા નંબર મેાક્ષમાં લાગવાને પહેલા પ્રકારના મનુષ્યેામાં નહિ જોનારા હોય છે. ) આપ એટલું યાદ રાખજો
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy