SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ઃ ૧૪૧ ચમકી જાય છે, એક પડઘા પડે છે કે, તેનાથી ચેતવા જેવું છે. આવા અનુભવેાની જે તમે ખરાખર નાંધ રાખી હશે તેા તમને પ્રતીતિ થશે કે પ્રાયઃ સેામાંથી નવાણું પ્રસંગેામાં, વિચાર્યું વગર લીધેલા નિષ્કર્ષ્યા સાચા પડયા છે. જે લેાકેા અંતર્દષ્ટિનાં સશોધનની ગહનતામાં ઊતર્યાં છે તેઓ ભારપૂર્વક કહે છે કે, જો અંતષ્ટિ શુદ્ધ હૈાય તે તે હ ંમેશાં સાચી જ પડવાની. ત ગલત પણ હાઈ શકે છે, પરંતુ અંતર્દ્રષ્ટિ ગલત હોતી નથી. જાપાન ભૂકંપ માટેના પ્રસિદ્ધ દેશ છે. ભૂકંપના વધારેમાં વધારે આંચકા આ દેશને ખમવા પડે છે. ત્યાં લાકડાની ઈમારતા બનાવવાના હેતુ પણ એ જ છે કે, જેથી અવારનવાર અને આકસ્મિક થતા ભૂક પાને કારણે જાનહાનિ ન થાય. આ જાપાન દેશમાં એક નાનકડું ચકલા જેવડુ પક્ષી હાય છે. તે કાઇ પાળી શકાય એવુ' પક્ષી નથી. ચકલાની માફક તે બહાર જ્યાં ત્યાં ઊડતુ જોવા મળે છે. જ્યારે ભૂકંપ થવાના હોય છે ત્યારે ભૂકંપ થવાના ચાવીસ કલાક અગાઉ, આ પક્ષી ગામ ખાલી કરી, બીજે ચાલ્યુ' જાય છે. વૈજ્ઞાનિકાએ ભૂકપને પકડવા માટે જે ય ંત્રા તૈયાર કર્યાં છે તે ભૂકંપ થવાની આગાહી છ મિનિટથી પહેલાં કરી શકતાં નથી. અને છ મિનિટના અલ્પ સમયમાં સાવચેતીનાં પગલાં કેટલાં લઇ શકાય ? હજુ લોકોને ભૂકંપની ખબર પહોંચે ન પહેાંચે ત્યાં ભૂકંપ આવીને ઊભેા રહી જાય છે અને જનતાના જાનમાલનું રક્ષણ મુશ્કેલ બની જાય છે. પરંતુ જાપાનના આ નાનકડા પક્ષીને ચાવીસ કલાક પહેલાં ભૂંકપની આગાહી થઈ જાય છે એટલે તે તે ગામમાંથી ચાલ્યું જાય છે. તેના ચાલ્યા જવા ઉપરથી લેાકેા સમજી જાય છે કે, ચાવીસ કલાકમાં ભૂકંપ આવી રહ્યો છે. લાકે તરત જ સાવચેતીનાં પગલાં લઇ લે છે. આમ જાપાનના લોકે ભૂક પના સંબંધમાં વૈજ્ઞાનિક યંત્ર ઉપર જેટલા આધાર નથી રાખતા, તેટલા આધાર આ પક્ષી ઉપર રાખે છે. હાશ વર્ષોંથી ભૂકંપના સંબંધમાં જાપાનના લોકોની નજર આ પક્ષી ઉપર રહી છે. આ પક્ષી સાધારણ પક્ષી છે. ઘણી મોટી સખ્યામાં રમા પક્ષીઓ! જાપાનમાં જોવા મળે છે. જાપાનનું પ્રત્યેક બાળક આ પક્ષીથી પરિચીત છે. પ્રશ્ન તા એ છે કે, આ પક્ષીને ભૂક પની પ્રતીતિ કેમ થાય છે? આ પક્ષી કોઈ તર્કશાસ્ત્રી નથી કે તર્ક સાથે તેનો પરિચય હાય. ગણિતશાસ્ત્રને તેણે કાઈ સ્કૂલ કે કોલેજમાં કોઈ નિષ્ણાત અધ્યાપકે પાસે નથી કે અભ્યાસ કર્યો કે જેથી તેની પાસે કેાઇ ગણિત હાય. તેમ તેના પ્રશિક્ષણ માટે નથી કાઇ વિશ્વ વિદ્યાલય કે જ્યાં તેણે ફિલેાસેલ્ફી કે લોજીકના અભ્યાસ કર્યાં હાય. છતાં તે આ ભૂક પની આગાહી કેમ કરી શકે છે? ભૂકંપના આગમનની તેને ચાવીસ કલાક અગાઉ કેમ ખબર પડી જાય છે? એ છે તેની અંતર્દ્રષ્ટિ, એ છે તેના અંતરનાદ, એ છે તેની આંતરિક પ્રતીતિ કે જેનાં આધારે તે આટલો વિશ્વસનીય વ્યવહાર કરે છે, જે સે એ સેા ટકા સાચા પડે છે. તેમને જાણીને આશ્ચય થશે પણ પશુ હમેશાં માટે ભાગે અંત`ષ્ટિથી ચાલે છે. જેમાં કાઈ તર્ક હાતા નથી. પશુ જગત અંતષ્ટિથી કામ કામ કરે છે અને સાચી દિશામાં કામ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy