SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શારદા સરિતા વનમાં શું ફેર છે? ' વનમાં ઝાડ હાય છે ને ખગીચામાં પણ ઝાડ હાય છે. વનમાં બધુ અવ્યવસ્થિત હાય ને બગીચામાં બધુ વ્યવસ્થિત હાય છે એ બગીચાની વિશેષતા છે. એ દ્રવ્ય બગીચામાં જવાથી આત્મશાંતિ મળે છે. પણ ભાવખગીચા એ ધર્મના બગીચા છે. અહિંસા-સત્ય-અચૌર્ય –બ્રહ્મચર્ય-તપ-સ્વાધ્યાયરૂપી બગીચામાં જે ફરે છે તેને ભાવશાંતિ મળે છે. જે નગરની જનતા બહુ ભાવિક હાય ત્યાં સતાનુ આગમન ખૂબ થાય છે. રાજગૃહી નગરીમાં ભગવાન કેટલી વખત પધાર્યા? પહેલાં શ્રેણીક રાજાને કાઈ એળખતું ન હતું. એના રાજ્યમાં એાળખાતા હતા પણ જ્યારે સમક્તિ પામ્યા, ભગવાનના ભક્ત બન્યા, ત્યારે આખી દુનિયાએ એને એળખ્યા. આપણે એમના આત્માના ગુણુથી એળખીએ છીએ. એમના વૈભવ ને સ ંપત્તિથી નહિ. તમારી પાસે, કરાડ રૂપિયા આવી જાય તેા છાતી પુલી જાય કે મારા જેટલે કાઈ ધનવાન નહિ. પણ જે ધન કૂતિના ખાડામાં લઈ જાય તે શા કામનું? નવા વર્ષે ચાપડામાં શારદાપૂજન કરીને લખા છે કે ધન્ના—શાલીભદ્રની ઋદ્ધિ મળજો. શાલીભદ્રની ઋદ્ધિ કરતાં મમ્મણુ શેઠની ઋદ્ધિ ઘણી વધારે હતી. તેા પણ એની ઋદ્ધિ કેમ નથી માંગતા એ તમે જાણા છે ને! મમ્મણ શેઠની ઋદ્ધિ અને તિમાં લઇ ગઈ. જીવતાં ફાટલા કપડાં પહેર્યા, ચાળા ને તેલ ખાધુ અને મરીને ધનની અત્યંત આસક્તિના કારણે નરકમાં ગયા. જ્યારે શાલીભદ્રે ઋદ્ધિને ભાગવી અને સમજ્યા ત્યારે તણખલાની જેમ ત્યાગી દીધી. તે આત્માનું કલ્યાણ કર્યું. અહીં ક્ષત્રિયકુંડ નગરમાં કાણુ પવિત્ર આત્મા વસે છે, તેની કેવી ઋદ્ધિ હતી ? તેના વૈરાગ્ય કેવા હતા! તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન ૧૦ અષાડ વદ ૫ ને ગુરુવાર તાઃ ૧૯–૭–૭૩ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન ! અનંત કરુણાનિશ્રી, વિશ્વવત્સલ, ત્રિલેાકીનાથે જગતના જીવા ઉપર કરૂણા કરી. આપના ધોધ વહાવ્યેા. ભગવંત ફરમાવે છે કે આ જીવ અનાદ્દિકાળથી અજ્ઞાન અને મિથ્યાત્વના કારણે સંસારમાં ભમી રહ્યા છે. આચારાંગ સુત્રમાં કહ્યું કે “જોયંતિ નાળું ગયિાય તુછ્યું” આ લેાકમાં મેટામાં માટુ' જો કોઇ દુઃખ હાય તેા તે અજ્ઞાન છે. આજે માનવી અજ્ઞાનના કારણે સંપત્તિ ન હોય, મનગમતા સાધન ન હોય તે માને કે હું. દુઃખી છું. પણ ભગવાન કહે છે કે સંપત્તિ, ઐશ્વર્યાં, રૂપ કે માનમાં સુખ નથી. એવા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy