SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૪ શારદા સરિતા માટે સ્વચ્છ, સુંદર ને સ્પેશ્યલ રૂમ મળવી જોઇએ અને મારે સૂવા માટે ડન્લાપિલ્લાની ગાદી મિછાવેલા સુદર પલંગ જોઈએ. ખે-ત્રણ જાતના પેપર વાંચવા મળવા જોઇએ. રેડિયા સાંભળવા મળવા જોઈએ. અહીં મારુ કોઇ કેદીએ અપમાન ન કરવું જોઈએ, જેલરે મારી પસંદગીનું કામ મને સોંપવુ જોઈએ ને તે પણ મારી ઇચ્છા પ્રમાણે કામ કરવું હાય તેટલુ' કરૂં. મારી સાથે કાઇ કેદીએ ઝઘડો-ખેલાચાલી કે અસભ્ય વર્તન ન કરવું જોઇએ અને અહીં સૌએ મારું કહ્યું કરવું જોઇએ ને હું કહું તે મુજબ બધુ થવુ જોઇએ. સમય થતાં જેલી કહે મારા માટે ઇચ્છિત લેાજન કેમ નથી લાવ્યા ? મારા માટે પલંગ કેમ નથી બિછાવ્યે ? કોઈ મારા પગ ઢાખવા કેમ નથી આવતું? તે વખતે જેલર જેલીને ચાખ્ખું કહી દે કે એ બધુ તારે ઘેર. આ તારૂ ઘર નથી, પણ જેલ છે. આવ્યે છું જેલમાં ને બધી સત્તા જોઇએ છે! તું તેા સરકારને અપરાધી છે. એટલે અમારા ગુલામ છે. ગુલામીમાં વળી અધિકાર શેના! હમણાં તારી પાસે કાળી મજુરી કરાવીશું ને ખાવા માટે જાડા ખાજરાના રેટલા ને છાશ મળશે. ખીજુ કંઇ નહિ મળે સમજ્યું ! અહીં આ રીતે આપણા આત્મા પણ ભવનેા કેદી છે. કરૂપી સરકારના હજારો ભયંકર ગુન્હાએ કરીને આવ્યે છે, એટલે કમ્ - સરકાર તેને ભવરૂપી કેદમાં પૂરીને દુઃખ-ત્રાસ–માર–અપમાન–તિરસ્કાર બધુ આપે છે. ભવના કેદી એવા આપણા આત્મા એવા અધિકાર અને સત્તા ખજાવવા જાય છે કે મને અહીં આ ભવની કેદ્રમાં આવું સરસ ખાવા-પીવાનું મળવું જોઈએ. રહેવા માટે આવી સગડતાવાળા મંગલે મળવા જોઈએ. આવા સુંદર કપડા ને દાગીના મને મળવા જોઇએ, મખમલ જેવી સુંવાળી પથારી અને પલંગ સૂવા માટે મળવા જોઇએ અને સાએ મારૂં કહ્યું માનવું જોઇએ. મારૂ કાઇએ અપમાન ન કરવું જોઇએ ને બધાએ હું કહું તેમ કરવુ જોઈએ ને મને બધી સ્વતંત્રતા મળવી જોઇએ. આ ભવના કેદી આવા અધિકાર ખજાવવા જાય તેા જ્ઞાનીની દૃષ્ટિમાં કેવા પામર ગણાય ? જીવ જેવા કર્મો કરે છે તેવી સત્તા, અધિકાર, સુખ-સંપત્તિ ને માન-અપમાન મળે છે પણ સત્તાથી કાંઈ મળતું નથી. માટે ખંધુએ ! તમારે લવાભવના કેન્રી ન ખનવું હાય ને જલ્દી કર્માંની કેંદ્રમાંથી મુકત ખનવું હાય તે સદ્ગુરૂના સમાગમ કરી તેમની આજ્ઞાનું પાલન કરી ઉગ્ર સાધના કરી લે તે કર્માંની કેદ્રમાંથી મુકત બનશે. અહીં જમાલિ અણુગારને ભગવાન મહાવીર સ્વામીએ લેાક શાશ્વત પણ છે ને અશાશ્વત પણ છે. તે અને વાત સ્યાદ્વાદશૈલીથી સમજાવી. જમાલ અણુગારને ભગવાન મહાવીર સ્વામી જેવા કેવા મહાન ગુરૂ મળ્યા, પણ તેણે ઓળખ્યા નહિ. ભગવાનના ગૌતમાહિ ગણધર અને વિર સતાની વાત છેાડી દા, પણ આછી દીક્ષા પર્યાયવાળા નવદીક્ષિત સતા જેને ઉત્તર આપી શકે એવા પ્રશ્નના જવાખ પણ જમાલિ અણુગાર ન
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy