SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા પ્રધાને કહ્યું એ બધા વિચાર તમારે પહેલેથી કરવા હતા ને ! તમે શણુગાર સજવા ને ભપકા કરવા રહ્યા જ્યારે તમારા મિત્ર ઘડી એળખીને ન્યાલ થઇ ગયા. શરણે આવેલાને ન્યાલ કર્યા ત્યારે તમે તે! જે માંગવા આવ્યા તેને તમે માર માર્યો. હવે ઉતરી જાવ. તેને સિંહાસનેથી ઉતારી મૂકયા. જ્યારે ઘેર જાય છે ત્યારે લાકોએ તેને ખૂબ માર માર્યાં. ચારે બાજુથી લેણિયાતા ઘેરી વળ્યા અને કહ્યું મેલે, રાજ્યના ખજાનામાંથી શું લાવ્યા છે ? અમારી રકમ ચુકતે કરો. તમે એક પ્રહર માટે રાજા બનીને શું કર્યું" ? વણીક પુત્ર ખૂખ પસ્તાવા કરતા લેણીયાતાના હાથમાંથી માંડમાંડ છૂટીને ઘર ભેગા થયા. દેવાનુપ્રિયે ! આ દૃષ્ટાંત દ્વારા એ સાર ગ્રહણ કરવાના છે કે સમય કેટલે કિમતી છે! અને મિત્રોને એક પહેારનું રાજ્ય મળ્યું પણ પહેલા મિત્ર શણગાર અને સ્નાનમાં સમય નહિ ગુમાવતાં સમયને ઓળખી તેને સદુપયોગ કર્યો અને ખીજાએ સ્નાન કરવામાં ને શણગાર સજવામાં સમય ગુમાવ્યે. પરિણામે નિન અને દેવાદાર રહ્યા. મનમાં ઘણા પસ્તાવા થયે પણ સમય વીત્યા પછી પસ્તાવા કરવા એકાર છે. તમે પણ આ મનુષ્યભવના માંઘેરા અવસરને ખાવા-પીવામાં, સારા વસ્ત્ર પહેરી ફ્રેંડ થઈને ફરવામાં ગુમાવી દેશે તેા કર્મીના કરજથી મુકત નહિ અનેા અને આત્માની શાશ્ર્વત લક્ષ્મી પણ નહિ મેળવી શકે. પરિણામે દુર્ગતિમાં જઇ કમ લેાગવવા રૂપ જુત્તાના માર ખાવા પડશે. માટે સમજીને ભગવાને બતાવેલા રાહે ચાલે. ૬૫ અઢાર દેશના રાજાએ કહે છે હે પ્રભુ! શું તારૂ તેજ છે! તારૂં મુખ જોતાં પણ અમારા હૃદયને ઉકળાટ શાંત થાય છે. હવે આવેા તેજસ્વી દીપક બુઝાઈ જશે ! ભગવાને એ દિવસના સંથારા કર્યા હતા. સેાળ પ્રહર સુધી ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્રની સતત દેશના આપી. ઇન્દ્ર આવીને ભગવાનના ચરણમાં પડયા અને કરગરીને કહેવા લાગ્યા હૈ જગત ઉદ્ધારક! આપ પૃથ્વી ઉપર હશે! તે અમારા જેવા જીવાના ઉદ્ધાર કરશેા. અનેક જીવે એધ પામશે, આપના વિના આવી અમૃતવાણી કાણુ સુણાવશે ? આપ થોડો સમય રોકાઇ જાવ. ત્યારે પ્રભુ કહે છે “ન ભૂતા ન ભવિષ્યતિ. ” હું ઇન્દ્ર ! એ કદી બન્યું નથી ને ખનશે પણ નહિ. પ્રભુ તે। મધાની વચમાંથી આસે વદ અમાસની પાછલી રાત્રે મેાક્ષમા બિરાજ્યા. જેમ પિતા પુત્રને અંતિમ સમયે છેલ્લી શિખામણ આપે છે તેમ પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનમાં છત્રીશ શિક્ષાએ આપી છે. તેમાંથી આપણે આજના દિવસે એક શિખામણ તેા અંગીકાર કરવી જોઇએ. ભગવાનના કુલ ૪૨ ચાતુર્માસ છે, તે ચેમાસા ક્યાં ક્યાં કર્યા છે? ભગવાને પહેલું ચાતુર્માસ અસ્થિ ગામમાં, ખીજું વાણિજ્ય ગામમાં, શ ચંપાપુરીમાં, ત્રણ વિશાલા નગરીમાં, ચૌદ રાજગૃહીમાં, એ ભદ્રિકા નગરીમાં, એક
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy