SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા મેરૂ પર્વતની એક કાંકરીને હલાવી શકે નહિ. એવા મેરૂ પર્વતને પ્રભુએ એક અંગુઠે ડાલાવી નાંખ્યા. એનું ખળ કેટલું હશે ? એમણે અળના ઉપયાગ કર્મશત્રુઓના સામને કરવામાં કર્યાં. ઉપસર્ગાના પહાડ તૂટી પડયા તે પણ ઉપસર્ગ આપનાર પ્રત્યે સ્હેજ પણ દ્વેષ નહિ. આજનેા માનવી શકિતને ઉપયાગ કયાં કરી રહ્યા છે ? ખીજાને કચડી નાંખવામાં. ખીજાનું સુખ લૂટી લેવામાં કરે છે. શેઠ પેાતાના પૈસાની ખુમારીમાં નાકરને ખાવે છે. નાકર શેઠને આવે ને કહે કે તમારા બે નબરના ચેપડા ખુલ્લા કરી ઇશ. તેથી શેઠ ગભરાઇ જાય. એ નખરના કાળા નાણાં ભેગા કર્યા ત્યારે આ દુઃખ આવ્યું ને? આટલા માટે શાંતિના સ્થાપક પ્રભુ કહે છે કે અતિ લેાલ એ પાપ અને અશાંતિનુ મૂળ છે. ઉપાશ્રયમાં આવીને બેસે પણ મનુભાઇ તા કયાંય માલ લેવા ઉપડી ગયા હૈાય. મન શુદ્ધ ન હોય તે ધર્મનું ખીજ કયાંથી ઉગી શકે? ધર્મ કાના હ્રયમાં ટકી શકે છે? सोही उज्जुयभूयस्स धम्मोसुध्धस्स चिट्ठइ । निव्वाणं परमं जाइ धयंसित्तिव्वपावए । ૩૩ ઉત્ત–સ. અ-૩ ગાથા ૧૨ જેનું હૃદય વિશુદ્ધ છે, પવિત્ર છે તેના હૃદયમાં ધર્મના ખીજ વવાય છે. અને તે આત્મા નિર્વાણુ મેળવી શકે છે. ધી સીચેલા અગ્નિની જેમ તેનુ હ્રય પવિત્ર બને છે. માટે જીવનમાં સરળતા, પવિત્રતા ને કેમળતા લાવવાની ખાસ જરૂર છે. જીવભદ્રિક-અનશે ત્યારે સમ્યક્ત્વદેવની તેના અંતરમાં પુનિત પધરામણી થશે. સમકિત વિના સંસારને અંત નથી. સમ્યક્ત્વ આવ્યું એટલે અપુગઃ પરાવર્તને મેક્ષનુ સર્ટિક્રિકેટ મળી ગયું. ગોશાલકે કેટલું પાપ કર્યું" હતું. ખુદ્દ ભગવાન મહાવીરસ્વામી ઉપર તેજુલેશ્યા છેાડી, એ પવિત્ર સત્તાને બાળીને ભસ્મ કરી દીધા. આવું પાપ કરનાર હેાવા છતાં તેના મરણની એ ઘડી બાકી રહી ત્યારે અંતરમાં પશ્ચાતાપની ભઠ્ઠી સળગી. પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યુંઃ નાથ! તું પાસ સમ મને મળ્યું! પણ મારું હૃદય આરસ ન અન્યું. હું સસમ!ન એવા સંગમાં હું... રહ્યા છતાં મારા કાગડા જેવા સ્વભાવ ન છોડયા. ટૂંકમાં ગે!શાલકને એટલે પશ્ચાતાપ થયે કે: હે પ્રભુ! તારા સગમાં રહીને મે તે પ!પ કર્યું. તારી હિત શીખ!મણુ મેઉમાં ન ધરી. પ્રભુ મારું શું થશે? હ્રયપૂર્વક અંતરને પશ્ચાતાપ ઉપડયા. પેાતાના શ્રાવકો પાસે સત્ય વાત કરી દીધી કે હું જિન નથી, કેવળી નથી. અરિહંત નથી, હુ પાપી છુ. આ માન છેડવુ સહેલ છે! અંતિમ સમયે માન છેડી દીધુ. સરળ બની ગયા તા તેના અંતરમાં સમ્યક્ત્વનું ખીજ ઉગ્યુ. આવા પાપી હાવા છતાં મેક્ષમાં જવાનુ સર્ટિફિકેટ મેળવી ગયા. આપણે મેાક્ષપ્રાપ્તિના ચાર ઉપાયની વાત ચાલે છે. પ્રથમ છે: વિષયાને વિરાગ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy