SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૮૩ ને વિચાર કરે છે છે મારી માતાને કષાયમાં હું નિમિત્ત બનું છું અને પિતાજીને કષ્ટ સહન કરવું પડે છે. માટે મારે આ ઘરમાં રહેવું નથી. હવે આ શિખીકુમાર કેવી રીતે ચાલ્યા જશે, કયાં જશે, ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા સુદ ૧૧ ને શુક્રવાર તા. ૭–૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન ! ભગવંત ફરમાવે છે કે હે ભવ્ય આત્માઓ! હેય, રેય અને ઉપાદેયને વિવેક કરે. છેડવા જેવું છે અને ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરો. દેવલોકના ભેગમાં પડેલો જીવ છોડવા ઇચ્છે તે પણ છોડી શકતું નથી અને નરકમાં એવી ભયંકર વેદના છે કે જે વેદનાથી જીવ કિંકર્તવ્ય મૂઢ બની જાય છે. સૂયગડાયંગ સૂત્રમાં નરકના દુખનું એવું કરૂણ વર્ણન આવે છે કે જે સાંભળતાં ભલભલાના કાળજા કંપી જાય છે. આપણુથી એ વર્ણન સાંભળતાં પૂછ જવાય છે. તે એ દુઃખનું વેદન કરનાર છની દશા કેવી કરૂણાજનક હશે? અને તિર્યંચના પરાધીનપણાના દુઃખો તે તમે પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. આત્માની સાચી કમાણી કરવાને જે કઈ ભવ હોય તે તે માનવભવ છે. પૂર્વ જન્મક પુણ્ય યોગ જબ પ્રગટ હુઆ અતિ હૈિ ભાઈ, તબ સુખદાયક સભી વસ્તુઓં કિરસી જીવને યદિ પાઈ ! તે અતિ ધીર સંયમી ગુરૂ કા, મહા કઠીન જગમેં સંગ, કલ્પવૃક્ષ સમ સમજો પ્રિયવર, સત્સંગતિકા મિલના ગ. પૂર્વના મહાન પુણ્યના ગ્યથી કલ્પવૃક્ષ સમાન આ અમૂલ્ય માનવભવ મળે છે જેના હાથમાં રત્નચિંતામણી હોય, જેના આંગણામાં કલ્પવૃક્ષ ફળે હોય એને શું ભીખ માંગવાની હેય? અને કદાચ માંગવા જાય તો તમે તેને મૂર્ખ જ કહેને? “હા”. તે તમે અમૂલ્ય માનવભવ પામીને ભૌતિક સુખની ભીખ માંગતા હો તો તમે પણ મૂખ ખરા કે નહિ? કેડે રત્નચિંતામણુ ભેગા કરે તે પણ એનાથી તમને માનવભવ નહિ મળે. માટે સમજીને તમે જીવનમાં ધર્મનું વાવેતર કરે. આ માનવદેહ તમને મળે છે તે ગાયતન માટે છે ગાયતન માટે નથી. ભગવાને માનવભવને મહિમા કંઈ એમને એમ નથી ગયો. માનવ, ફરીને નવ મહિના માતાના ગર્ભમાં ન આવે તેનું નામ માનવ. આ માનવના નામને સાર્થક કરવા પુરૂષાર્થ કરવા જરૂરી છે. કારણ કે જેમ તમારી સામે ભજનને થાળ પીરસીને મૂક્યું હોય પણ હાથમાં લઈને મોઢામાં કળિયે મૂકવાની ક્રિયા તમારે કરવી પડશે તે ભૂખ મટશે. પણ ભજન-ભેજન બેલવા માત્રથી ભૂખ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy