SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા થતી નથી. વેદનાના કાઈ પાર નથી. કાળી ચીસેા પાડે છે. બાદશાહે વૈદા, હકીમે અને ડોકટરાને લાગ્યા. ઘણા ઈલાજો કર્યા પણ કાઈ ઇલાજ કામ કરતા નથી. એક વખત કસ્તુરબાને પ્રસૂતિ થતી ન હતી. તેમની વેદના ભરેલી ચીસા સાંભળી ગાંધીજીએ નિર્ણય ક કે જો મને જીવા ખચી જશે તે હું જીવનભર બ્રહ્મચર્ય પાળીશ. સ્ત્રીઓને આવુ કષ્ટ વેઠવુ પડે તે પુરૂષાની વિષયવૃત્તિઓને આભારી છે. તમે પણ ગાંધીજી જેવુ જીવન પવિત્ર મનાવો અને જીવનમાં બ્રહ્મચર્યનું પાલન કરજો. ૪૪૫ બેગમને પ્રસૂતિ થતી નથી. વેદનાને પાર નથી ને કોઇ ઇલાજ કામ કરતા નથી. તે વખતે ચાંપા કહે છે બાદશાહ! બધી દવા પડતી મૂકે. મારી દવા લેા. બાદશાહ કહે છે દીકશ! મોટા મેડા ડાકટરોના ઇલાજ કામ ન આવ્યા તે તું શું કરીશ? ત્યારે કહે છે જે કરીશ તે કરીશ, પણ બેગમસાહેબ છૂટા થઇ જશે. લેાકેાને દેખતાં દવા અપાય તેમ નથી. એણે દેખાવ કરવા રૂમ બંધ કરી દીધી. શમિનિટ એક ચિત્તે નવકારમંત્રનું સ્મરણ કર્યું. રૂમ બંધ કરવાથી કપાળે પરસેવા વળી ગયા હતા તે પરસેવાના બે ટીપા પાણીના ગ્લાસમાં નાખી બેગમને પીવડાવી દીધા. એ પરસેવાના ટીપા બેગમના પેટમાં ગયા અને ઘેાડી વારે પુત્રના જન્મ થયા. આનંદ આનંદ વર્તાઇ ગયા. બાદશાહ પૂછે છે ભાઇ! તેં શું કિમિયા કર્યાં, કઈ દવા આપી કે મેટા ડૉકટરો ન કરી શકયા તે તું કરી શકયા ? ચાંપા કહે છે મહારાજા! તે કહેવાય તેમ નથી. ખાદશાહ કહે છે તું કહે ને કહે. ત્યારે ચાંપા કહે છે બાદશાહ ! મારા માતા-પિતાએ એમના જીવનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું" છે. કદાચ કામવાસનાને જીતી ન શકાય એટલા માટે એક દિવસની છૂટ હતી. તેમણે એક દિવસ અબ્રહ્મચર્યંનું સેવન કર્યું" તેમાં મારી માતાને ગર્ભ રહ્યા ને મારા જન્મ થયે. હું છ મહિનાના થયા ત્યારે મને ગાડીમાં સૂવાડયા હતેા હું રમતા હતા ને માશ માતા-પિતા બેઠા હતા. તે વખતે મારી માતાને જોઈને મારા બાપુજીએ સ્હેજ અડપ્યુ કરતા માતાના ગાલમાં લપડાક મારી. આ જોઇ માતાને ક્રોધ આવી ગયા. સ્વામીનાથ! આપણા અંતેની વચમાં ત્રીજો જામીન સુતા છે ને તમારાથી મારા સામુ વિકારી દૃષ્ટિથી જોવાય કેમ ? જુએ, આ છ મહિનાના બાળક પડખું ફરી ગયા એને શરમ આવી પણ તમને શરમ ન આવી? બાળકના જીવનમાં સસ્કાર કેવા આવશે ? દેવાનુપ્રિયા ! આજે તમે જીવનમાં શું કરી રહ્યા છે ? આ તે છ મહિનાના બાલુડા હતા ને અહીં તેા યુવાન દીકરા-દીકરીએ હાય પણ મા-બાપને સાથે હરવાફરવા ને સિનેમા જોવા જવા જોઈએ. પછી તમારા સંતાને કેવા પાકશે ? ચાંપા કહે છે ખાદશાહ ! મારી માતાને એવી શરમ આવી ગઈ કે એનું પ્રાયશ્ચિત કરવા માટે ગળે ફાસા ખાઇને મરી ગઈ. મરતાં મરતાં મારા કાનમાં ફૂંક મારતી ગઇ કે બેટા ! શુર-વીર ને ધીર અનજે. બ્રહ્મચર્યનું પાલન કરજે. ચારિત્ર માટે મરી ફીટજે. તારા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy