SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ શારદા સરિતા જ્યારે શરીરમાં રાગ આવે છે ત્યારે ઘણી દવાએ! કરીને ત્રાસી જાવ છે. છેલ્લે ૐ!કટરને શુ કડા છે ? સાહેબ! આ થી કંટાળી ગયા. હવે સહન થતું નથી. ચાહે આપ દવા આપેા, ગેળી આપા, ઈજેકશન આપે કે એપરેશન કરેા જે કરવુ હાય તે કરા, પણ આનું દર્દ મટાડો. હવે તમારા શરણે છીએ. કાઇને પગમાં ફેકચર થયુ હાય ! ડૉકટર પગ ઉંચે! રખાવીને અધમણીયુ માંધે છે ને ઉંધે મસ્તકે લટકવુ પડે છે તે! એ બધુ કેવી રીતે સહન થાય છે અને અહી ગુરૂ કહે ૧૦૮ લાગસ્સના કાઉસગ્ગ કરે! તે કહેશે એ નહિ બને, ૐકટરને ત્યાં જઇને બબ્બે કલાક ખેાટી થવ'નું અને ફીના પૈસા ભરવાના ને આવા પગ ઉંચા રાખીને લટકાવે છે, છતાં એક દેહનું દર્દ મટાડવા ડૅૉકટરને કેવા અર્પણ થઇ જવાય છે! તે આત્માના શગ નાબૂદ કરવા હાય તેા ગુરૂને કેટલા અર્પણુ થવુ જોઇએ. ભવરેગ નાબૂદ કરવા માટે ગુરૂને જીવન અણુ કરીને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવુ જોઇએ. ગુરૂની આજ્ઞા ભવરાગનાશક જડીબુટ્ટી છે. જે શિષ્ય ગુરૂની આજ્ઞામાં રહે છે તેનુ કલ્યાણ થઈ જાય છે અને ગુરૂની આજ્ઞા વિરુદ્ધ ચાલે છે તે ભત્રમાં ભમે છે. ગુરૂની આજ્ઞા વિના તપ કરવા તે તપ નહિ પણ તાપ છે ને ગુરૂની આજ્ઞાથી એક ઉપવાસ કરે તે પણ મહાન લાભનુ કારણ બને છે. જે શિષ્યે ગુરૂની આજ્ઞા સિવાય પોતાની જાતે જુઠ્ઠા, વિચર્યા છે તે પડવાઇના પંથે ગયા છે. માટે ગુરૂને એવા અર્પણ થઈ જાવ કે ભવના બેડે પાર થઈ જાય. ભવમાં ભમવું ન પડે. જમાલિકુમાર ભગવ!નને અર્પણ થઇ ગય! છે. તનથી માતા પાસે એ આજ્ઞા માંગી રહ્યા છે પણ એનુ ચિત્તડુ માવી પાસે છે અને તમે ઉપાશ્રયમાં બેઠા છે! પણ ચિત્તડું ઘર તરફે ભમતું હશે! એની માતા પાસે આજ્ઞા માંગે છે કે હું માતા! મને સયમની લગની લાગી છે. તુ મને દીક્ષાની રજા આપ. મને ભગવાન જેવા ગુરૂ મળી ગયા છે. હવે શા માટે ભવમાં ભમુ! આ શબ્દો સાંભળી માતાને ખૂબ આઘાત લાગ્યા. જેમ કમળના ફૂલની માળા કરમાઈ જાય તેમ તે કરમાઈ ગઈ. હાથમાં પહેરેલા નાજુક આભૂષણા હાથમાંથી નીકળીને ભેાંય પડી ગય! અને એકદમ નિસ્તેજ બની ગઇ. સિંહાસનેથી ભેાંય પડી ગઇ અને બેભાન અની ગઈ. જમાલિકુમાર માહનીયનું નાટક જોયા કરે છે. માતા ગમે તેવા કલ્પાંત કરે છે પણ એ વૈરાગી હવે પાછા પડે તેમ નથી. ખાધેલુ ઉછળ્યુ પછી ગમે તેવું મેં ઢમાવે તે પણ રહે નહિ. તેમ જમાલિકુમારે વિષયાને વિષ જેવા સમજીને વમન કરી નાંખ્યા. હવે તેને સંસારમાં કેમ ગમે? માતાને મૂર્છા આવી છે. હવે સ્વસ્થ થશે ને જમાલિકુમારને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. સિંહરાજાની તત્ત્વવિચારણા '' ચરિત્ર:સિંહરાજાને આનંદકુમારે તલવારને ઘા કર્યા છતાં કેટલી સમતા છે! ,,
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy