SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ શારદા સરિતા ચાર કહે છે આપની કૃપાદૃષ્ટિ છે તે બરાબર છે. પણ મારા પાપ ધોવાના આ અમૂલ્ય અવસર છે. મારે હવે વહેપાર કે નાકરી કરવી નથી. મારા પાપા ધેાવા માટે ચેાગીપણુ જ ચૈાગ્ય છે. રાજાએ જાણ્યું કે આ ચે!ર હવે લલચાય તેમ નથી. રાજા પૂછે છે તને એક વાત પૂછું તેના જવાબ આપ. તને મારી ૯૯ રાણીએ ખવડાવ્યુ.-પીવડાવ્યું ને આન કરાવ્યા તેમાં તને વધુ આનંદ કાને ત્યાં આવ્યા ? જુએ, આ ચારના જવાબ સાંભળવા જેવા છે. ચાર કહે છે સાહેબ! ૯૮ રાણીસાહેબે મારી સેવા કરી આન આપ્યા પણ મને એમાં જરા પણુ આનંદ નથી આવ્યા. કારણ કે એમણે મારા ઉપર દયા કરી પણ મારી નજર સમક્ષ ફાંસીની સજા તરવરી રહી હતી કે ફાંસીએ ચઢાવશે ત્યારે કેવા ગળે ટૂંપે દેશે. જીભ અને ડાળા બહાર નીકળી પડશે ને મારી નસેનસે ખેંચાઇ જશે. આ ! મારી નજર સમક્ષ ખડા થઈ રહ્યા હતા ત્યાં ગમે તેવા ઝરીના વસ્ત્રો પહેરાવે, મેવા ને મિષ્ટાન્ન જમાડે, ગાડી મેટરમાં ફેરવે, સેાનાન! રત્નજડિત સિંહાસને બેસાડે તેા પણ મને આન કયાંથી આવે ? મને છેલ્લા રાણીસાહેબની સરભરામાં જે આનંદ આવ્યે તે ખીજે કયાંય નથી આવ્યે. મને અભયદાન મળ્યું. હવે તે આ સંસારમાં ગમે તેવા મહાન સુખા મળે તે પણ મને આનં નથી. દેવાનુપ્રિયા ! આ સંસારના સુખા પણ આવા છે. દરેકને માથે કંઇ ને કંઇ ચિંતા છે. કોઈની પાસે ધન છે તેા પુત્ર નથી, પુત્ર છે તેા ધન નથી, પુત્ર અને ધન અને છે તે પુત્ર ગાંડા છે તે કોઈ મેઇમાન છે. આપની આબરૂને ફૅના કરનારા છે. કેાઈને ધન છે, પુત્ર છે ને બધુ સારૂં છે તે શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થઇ છે. શરીર જીણુ થઈ ગયુ છે. એવી અનેક ઉપાધિઓની વચમાં માથે મરણની તલવાર ઝૂલી રહી છે ત્યાં સુખ ને આનંદ ક્યાંથી હાય? સંસારના વિષયા સુખ કયાંથી આપી શકે ? જમાલિકુમારે પોતાની માતા પાસે વાત મૂકી કે હે માતા ! આ સંસારના વિષયા દુ:ખદાયી છે, એક દિવસ ! બધું છેડીને જવાનુ છે. મને સંસારને એક પણ પદ્મા આનંદકારી લાગતા નથી. આ તારી પુત્રવધુએ મને હાડકાના માળા ને લેહી માંસની ગટર દેખાય છે. આ હીરા-માણેકથી જડેલા મહેલ મને પથ્થરના માળખા જેવા દેખાય છે. રત્ના કાંકરા જેવા લાગે છે. વિષયા અગ્નિની જવાળા જેવા લાગે છે. માટે હું સંસાર છેાડીને સંચમી બનવા ઈચ્છું છું. માતા! મને રજા આપ. આ શબ્દો સાંભળી માતાનું મુખ કરમાઇ ગયું. એ માતા દીકરા સંસારમાં રહીને ધર્મધ્યાન કરે તે સારું' એમ ઇચ્છતી હતી. પણ દીકરા સંસાર છોડીને ચાલ્યા જાય તે એને ગમતુ ન હતું. કારણ કે સતાના પ્રત્યે માતાની મમતા જુદી હાય છે. તમે દુનિયાભરમાં જાવ. બધાને પ્રેમ મળશે પણ માતાના પ્રેમ નહિ મળે. એવુ જનેતાનું વાત્સલ્ય હાય
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy