SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિત આજે મને નવુ જીવન આપ્યું. માડી! તારા જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે! ખરેખર તુ મારી સાચી માતા છે. તારા ઉપકારના ખલેા હું કયારે વાળીશ? એમ ખેલી ચાર ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા ને ખેલ્યા માતા, કહે! હવે તારી હું શું સેવા કરું કે તારા ઉપકારના બદલે વાળી શકુ. ત્યારે રાણી કહે છે ભાઇ! મેં તારું કંઇ વધુ કર્યું નથી. મને તારી યા આવી અને રાજા પાસેથી પત્ર લખાવી લાવી એમાં મેં કયાં પાઇના ખર્ચ કર્યો છે કે શરીરને કષ્ટ આપ્યું છે. ૩૪૫ ચાર કૃતજ્ઞતા દર્શાવતા કહે છે હે માતા! તન અને ધનને ભેગ આપવે સહેલા છે. પણ રાજાને ક્રેધાવેશમાંથી સમજાવી મારા જેવા પાપીને બચાવવા મુશ્કેલ છે. તે તેા મહાન યા કરી છે. તે રાજા પાસે કેવી રીતે અભયઢાન પત્ર લખાવ્યા હશે ! અને એ પણ મારા જેવા પાપી માટે? એ તારી દયા મહાન છે. હવે હું તારા જીવનભરના દાસ છું. તું કહે તે સેવા કરું. ત્યારે રાણી કહે છે જો તારે મારી ખરેખર સેવા કરવી હાય તે તું પ્રતિજ્ઞા લે કે જીવનભર હું માટી ચે!રી નહિ કરું. તરત ચાર હાથ જોડીને રાણીની સમક્ષમાં પ્રતિજ્ઞા કરે છે હે માતા! મને ખાવાનું નહિ મળે તેા ભૂખ્યા મરીશ. પણ કદી ચેરી નહિ કરું. રાણી કહે બસ, આ મારી સાચી સેવા છે. હવે તું ચાલ્યા જા, સુખી થા. તારે ધંધા કરવા હોય તેા થેાડા પૈસા લઇ જા ત્યારે ચાર કહે છે માતા! તેં મને જીવતદાન આપીને નવું જીવન આપ્યું છે તે હું તને આનંદજનક વાત કરું કે મેં મારા જીવનમાં ઘણાં પાપે! ખૂબ હોંશથી કર્યા છે, તે એ પાપાને હાંશથી તાડવા માટે કાઇ આત્માથી યાગીના શરણે જઇને ખૂબ તપ-જપ કરીશ ને મારા કર્મોના ભૂકકા ઉડાડી નાંખીશ. તે પહેલાં તું મને એકવાર મહારાજાના દર્શન કરાવ જેથી તેમની પાસેથી માફી માંગુ અને હું તેમના આભાર માની લઉં. ચેરની વાત સાંભળી રાણીને ખૂબ આનંદ થયે, અહે। . ....આ પાપી ચારને અભયદાન અપાવ્યુ તે તેની ભાવનાને વેગ ચેાગી બનવા સુધી પહેાંચી ગયા. રાણી આનંદભેર ચારને રાજા પાસે લઇ ગઈ અને અભયાન આપ્યા પછીની બધી વાત વિગતવાર કહે છે. રાજા પણ એની ચેારમાંથી મહાયાગી બનવાની વાત સાંભળી પ્રસન્ન થયા ને કહ્યું-શું હવે કદી ચારી નહિ કરે? ત્યારે ચાર રાજાના ચરણમાં પડીને કહે છે મહારાજા ! ઘણી ચારીએ કરી પણ આ ફાંસીની સજા થવાથી હવે એ દુષ્ટ ભાવના ચાલી ગઇ. ચોરી કરીને ગમે તેટલુ મેળવું પણ એક દિવસ તે મારું જીવન આ રીતે ફના થવાનુ છે ને ઉપરથી પાપ આંધવાનુ છે ને ? રાજાને ચારની વાત ઉપર વિશ્વાસ બેઠે. છતાં તેની ચકાસણી કરવા કહે છે ભાઇ! હવે મને વિશ્વાસ છે તું ચારી નહિ કરે પણ ખાવા પીવા માટે કમાવું પડશે ને? તે તું પ્રમાણિકતાથી ધંધા કર. મારા ભંડારમાંથી તને પૈસા અપાવું અને ધંધા ન કરવા હાય તેા નાકરી અપવુ. ત્યારે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy