SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શારદા સરિતા ટાઇપનું કતલખાનું ઘાસ ચરતા પ્રાણીઓને પણ ખબર ન પડે કે એમના પર છરે ફરી ગયા ને એક લેાહીનું ટીપું પણ ન દેખાય. આમાં શું ખાટુ છે? અનાજની તંગી છે. આવા કારખાનાથી ભૂખમરા એછો થશે. મા – બાપ અને કુટુબીજના તા એ દિવસ એલીને અધ થઈ જશે પણ આવી સરસ નાકરી છોડીને આવી તક ગુમાવીને મારે મારું ભવિષ્ય બગ!ડવુ નથી. પૈસા માટે કેટલા દુષ્ટ વિચારે ! કસાઇ અને આનામાં શું ફેર છે? છેવટે તેણે પ્લાન બનાવીને તેના સાહેખાને ખુશી કર્યા. મધુએ ! જુએ, તમે તમારા સંતાનને પરદેશ ભણવા મેકલે છે. તે શા માટે? વધુ કમાવાની લાલસાએ ને? એ પૈસાની અતિ આસકિત કેવું કામ કરે છે! ઘણાં છોકરાએ પરદેશ જઇને ત્યાંની કન્યાને પરણી જાય છે. પરમાટી ખાતા થઈ જાય છે. ત્યારે મા-આપ પેશ આંસુએ રડે છે. આ સાશના માતા-પિતાને ખબર પડી કે છોકરાએ નાકરી છોડી નથી. તે બેભાન થઈ ગયા. ફરીને લખ્યું કે દીકરા ! તને ભણવા પરદેશ મેકલ્યા એ મેટી ભૂલ કરી. અમે તને પૈસા ખર્ચીને ભણાવ્યે ત્યારે તું આ પાપ કરવા ઉઠયા ને ? તું આ નેકરી ન છેડે તે! હવે અમારા ઘરમાં પગ મૂકીશ નહિ. તુ અમારે દીકરે નહિ અને અમે તારા મા-બાપ નહિ. અમારા દીકરા કદી કસાઇના કામ કરે નહિ. કસાઈ તા ગણતરી વેાની કતલ કરે પણ તું તે કસાઈના કસાઈ છે. આવા ભયંકર શાસ્ત્રાની શેષ કરી અસંખ્ય જીવેાને કાપીશ. આ પાપથી તું કયા ભવે છૂટીશ? અમારુ તેા કાળજું કામ કરતું નથી. પણ સાશનુ` હૃદય હવે નિહૂર બની ગયું છે. એને કઇ અસર ન થઈ. સરાશના પ્લાનથી એના સાહેમાને સતાષ થયા. પણ એને કહ્યું કે હજુ કામ શરૂ કરતાં પહેલાં દેશના મોટા મોટા સ્તલખાનામાં તમે જાતે જઈને નિરીક્ષણ કરી આવા કે ત્યાં શું ખામી છે તે શું વિશેષતા છે? એટલે સરેશ ગાડી લઇને કતલખાનાનું નિરીક્ષણ કરવા નીકળ્યેા. ગાડીનેા ડ્રાઇવર મુસલમાન હતા. તેનું નામ મહ ંમદ્દ હતું. અપાર થતાં જમવાના સમય થયે એટલે એક સારી લાજ પાસે ગાડી ઉભી રખાવીને ડ્રાઇવરને કહે ચાલ, આપણે બંને જમી આવીએ. ત્યારે ડ્રાઇવર કહે છે, સાહેબ! મને અહી' ના ફાવે. હું ઇસ્લામી લેાજમાં જઇશ. સાહેબ કહે ભલે- અનેએ જમી લીધુ. કલાક આરામ કરીને મુસાફરી શરૂ કરી અને એક શહેરના મેટા કતલખાનામાં ગયા. ત્યાંની કાર્યવાહી તપાસી. મહંમદ સાશની સાથે હતા. કતલખાનામાં કપાતા તરફડતા પ્રાણીઓને જોઇને મહંમદના હૃદયમાં ધ્રુજારી છૂટી. સાહેબને કહે છે, સાહેબ! મારે તમારી ગાડી ચલાવવી નથી. મને નેકરીમાંથી છૂટો કરો. સરેશ પૂછે છેઃ કેમ શું થયું? શા માટે ચિંતા કરે છે ? મારા પગાર વધશે એમ તારા પણ વધશે. મહમ કહે છે, સાહેબ ! મને પગારની ચિંતા નથી પણ આ મૂંગા પ્રાણીઓને કપાતા અને તરફડતા જોઇને મારૂં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy