SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ બ્રહ્મચારી, વિદુષી પ્રખર વ્યાખ્યાતા પૂજય શારદાબાઈ . મહાસતીજીની જીવનરેખા પરિચયકાર :- બચુભાઈ પી. દોશી, મુંબઈ. “ પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન ” પાંચ આ કન્યા કેમ વિરકતભાવમાં રહે છે ? તેની બાલ-સખીએ શાળામાં રમતી હાય, ગરબા ગાતી હાય છતાં આ કન્યા કેમ કયાંય રસ લેતી નથી ? જૈન શાળામાં પણ આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. જૈનકથાએ! સાંભળી તેનુ મન કાઈ અગમ્ય પ્રદેશમાં વિચરવા લાગે છે. ચંદનબાળા, નેમ-રાજુલ, મલ્ટીકુવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે કથાઓ સાંભળી જૈન શાળામાં ભણતી માળાએને કહે છે સખી ! ચાલેા, આપણે દીક્ષા લઈએ ! આ સંસારમાં કંઇ નથી. આવ! મનેાભાવ બાલ્યાવસ્થામાં કુમારી બેન શારદાને આવે છે. પાતાની બહેન વિમળાના પ્રસૂતિના પ્રસગે અને મૃત્યુએ ચૌઢ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચાટ અસર કરી. ખરેખર માનવીની જંગીને શેભરોસે ? મૃત્યુ કઇ ક્ષણે આવશે તેની કને ખખર છે? આજની ક્ષણ સુધારવી એમાં માનવજીવનની મહત્તા છે. આવા વિચારોથી આ કન્યાનું મન દીક્ષા પ્રત્યે દૃઢ થતું હતું. તેમના પિતાશ્રી વાડીáાંલ છગનલાલ અને માતા શ્રી સકરીબહેન તેમજ સગાસ્નેહી ખંભાતવાળા કેશવલાલે તથા ધ્રાંગધ્રાવાળા શ્રી નરસિંહદાસ વખતચંદ્ર સંઘવીએ ( આપણા જૈન સમાજના આદર્શો શ્રાવક) બહેન શારદાને સમાવવા ઘણી મહેનત કરી. પરંતુ જેના હૃદયમાં વૈરાગ્યની યેાત પ્રગટી છે, જેનેા આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે તેને કાંઇ અસર થાય ખરી ? તેમના પૂ. ભાઈજી હીરાચ છગનલાલ તેમજ ખીજાએએ પણ ઘણાં પ્રયત્ન કર્યો કે આ કન્યા સંસારમાં રહે તે સારું, પરંતુ ભાવિ પ્રખળ છે. વૈરાગ્યપંથે જનારને ઘણી કસેાટીમાંથી પાર ઉતરવું પડે અને તકા પણ એવી મળે છે કે તેમનું મન વધુ ને વધુ દૃઢ વૈરાગ્યમય છે. સાથે પ્રસ ંગે બનતુ જાય છે. શારદાબહેનને જન્મ સાણંદ મુકામે સ ંવત ૧૯૮૧ ના માગસર સુદી ૧૧ ના રાજ થયા. સાણંદની ગુજરાતી શાળામાં છ ગુજરાતી સુધીનું વ્યવહારિક શિક્ષણુ લેતા લેતા પૂર્વભવના સસ્કારે અને પુણ્યાયે ખાલપણામાં સ્વયં વૈરાગ્ય ભાવ અંતરમાં પ્રગટયા. સંવત ૧૯૯૫ માં ખંભાત સૌંપ્રાયના પૂજ્ય ગચ્છાધિપતિ ૧૦૦૮ બાલ બ્રહ્મચારી, મહાન વ્યાખ્યાતા આચાર્યશ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાણંદ થયું. સેનામાં સુગ ંધ ભળી. વૈરાગી શારદાબહેનના જીવનમાં વધુ આનંદ પ્રાપ્ત થયા.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy