SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શારદા સરિતા જવાનું છે. માટે સમજો. આ સંસાર કેવા દુઃખમય છે! જ્યાં શાશ્વત સુખ છે ત્યાં જવા માટે પ્રખળ પુરૂષાર્થ ઉપાડે. લગની લગાડો. જમલિકુમારને સંસાર દુઃખમય લાગ્યા છે. એ છોડી સુખમાં આવવા માટે પ્રભુને વંદન કરીને કહેઃ – "जं णवरं देवाणुप्पिया अम्मापियरो आपुच्छामि तएणं अहं देवाप्पियाणं अंतियं मुंडे भविना अगाराओ अण्णगारियं पव्वयामि । " હે પ્રભુ! આપના પ્રવચન ઉપર મને અનન્ય શ્રદ્ધા થઇ છે. આપની વાણી સત્ય છે નિઃશ ંક છે હે પ્રભુ! મારા માતા પિતાની આજ્ઞા લઇને હવે હું ગૃહસ્થવાસના ત્યાગ કરીને આપની પાસે અણુગારપણું સ્વીકારવાની ઇચ્છા રાખું છું ત્યારે ભગવાને તેમને શુ કહ્યું:अहा सुयं देवाणुप्पिया मा पडिबंध करेह । હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં ન વિલંબ કરો. આ પ્રમાણે પ્રભુ મેલ્યા એટલે જમાલિકુમારનું મન આનંદથી પ્રપુલ્લિત અની ગયુ. ધન્ય ઘડી કે પ્રભુએ મારી ચાગ્યતા જાણી મારા સ્વીકાર કર્યાં. મને મહાવીર પ્રભુ જેવા સમર્થ ગુરૂ મળ્યા. એ ગુરૂકુળમાં મને સ્થાન મળશે. ઉંચું ચારિત્ર પાળીને જલ્દી મેાક્ષમાં જવું છે. હવે ભવમાં ભમવું નથી. આ રીતે જમાલિકુમારના અંતરમાં વૈરાગ્યના પુવારા ઉડી રહ્યા છે. હવે તેના માતાપિતાની આજ્ઞા લેવા જશે. ત્યાં શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર ગુસેન રાજાનું નામ ગુણુસેન તેવા તેનામાં ગુણ હતા. અગ્નિશમાં તાપસે ધગધગતી રેતીનેા વરસાદ વરસાવ્યે. કામળ દેહ ઉપર અગ્નિ જેવા કણા ખર્યા. કેવી વેઢના થઈ હશે ! છ્તાં સ્હેજ આ ધ્યાન ન કર્યું. એક ભાવના રાખી કે મેં જે કર્મો બાંધ્યા છે તે મારે પાતાને ભાગવવાના છે. એટલે તેમણે તે અંતિમ સમય સુધી ખૂબ સમતા રાખી. આનઢપૂર્વક આવેલા ઉપસર્ગ સહન કર્યાં. આજે વાતા કરીએ છીએ પણ સમય આવે સમતા રહેવી કઠણ છે. અગ્નિશમાં તાપસે વર્ષો સુધી તપની આરાધના કરી છતાં ક્રોધાવેશમાં આવીને કરેલા નિયાણાના પ્રભાવથી વિદ્યુતકુમાર નામના દેવ થયા. જેવી મતિ તેવી ગતિ મળે છે. એક શેઠે ૬૦ વર્ષે લગ્ન કર્યા. નવા શેઠાણી આવ્યા. એ શેઠાણીના અંગુઠા પાકયા. વેદના ખૂબ થતી હતી. એ સમયે શેઠ મરણપથારીએ સૂતા, પણ મનમાં એવી આસકિત રહી ગઇ કે અરેરે.... શેઠાણીને કેવી વેદના થાય છે! એનું શું થશે મારા વગર તેના ઉપર મમત્વભાવ રહી ગયા એટલે એની પત્નીના અંગુઠા પામ્યા હતા તેની રસીમાં કીડા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy