SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શારદા સરિતા આપ્યા. આખા ગામમાં વાયુવેગે ખખર પહોંચી ગઈ છે એટલે માટા શેઠીયાઓ, જાગીરદ્વારા, નગરશેઠ બધા પુત્રજન્મની ખુશાલીમાં શાને સાશસારા ભેટાં આપવા આવ્યા છે. નૃત્ય-સંગીત ને મોંગલ ગીતા ગવાઇ રહ્યા છે. મહેલના મુખ્ય દરવાજે શરણાઈ વાગી રહી છે. રાજા આનંદમાં મસ્ત છે. આ સમયે તાપસ ત્યાં પારણું કરવા માટે આવ્યા પણ કોઈનું તેમના તરફ લક્ષ નથી તેથી તાપસ ત્યાંથી પાછા ફરી ગયા. કેટલી ઉગ્ર સાધના છે. હવે અહી શુ' અને છે તે ખરાખર લક્ષમાં રાખજો. ઘેાર નિયાણું બાંધ્યું :— – તાપસને પાછું ન થયું એટલે અશુભ કર્મના ઉદ્દયથી એના મનમાં ખૂબ આધ્યાન થયું. કષાયેાથી ઘેરાઇ ગયા. ધર્મની શ્રધ્ધા નાશ પામી . સમગ્ર દુઃખરૂપ વૃક્ષના ખીજ રૂપ દ્વેષાનલ પ્રગટયા.દેહને પીડા કરનારી ભૂખ લાગી. એણે મનમાં શું વિચાર કર્યા : અાપનકા વેરી મેરા વહા, હંસી કરી દિનરાત હુઇ અભી નહિ તૃપ્ત આત્મા, હું પાપી બદજાત, ભૂલભૂલકા કેવલ બહાના, કરના ચાહે ઘાતહે। -શ્રાતા તુમહે રાજા ! તુ ખાદ્યપણુથી મારે વૈરી છું. હું નાના હતા ત્યારે પણ તુ મને સુખે રહેવા દેતે ન્હાતા, મારી હાંસી ઉડાવતા હતા, એ ત્રાસથી કંટાળી હું તાપસ બન્યા. અહીં પણ તે મને શાંતિ ન આપી. દર વખતે પારણાનું આમંત્રણ આપી જાય છે ને પારણું કરાવતા નથી અને પાછળથી મારી ભૂલ થઈ ગઈ, મને માફ્ કરે એમ નમ્ર બનીને આળાટે છે. હું સરળ એટલે તને માફી આપુ છુ ને તારું આમંત્રણ સ્વીકારૂ છું. પણ હવે મને સમજાય છે કે તું મારી મશ્કરી કરે છે. તુ મારા પાકા બૈરી છે. મને મારી નાંખવાના ધંધા કરે છે. તારું નામ ગુણુસેન છે પણ તુ અવગુણના ભરેલા છે. અંદરથી એવા ક્રેધને આવેશ આન્યા છે. જ્યારે અત્યંત ક્રેધ આવે છે ત્યારે લાહીના પરમાણુએ ઝેરમય અની જાય છે. સાસુ તે વહુ એક વખત ખૂબ ઝઘડયા. એટલેા બધા ક્રોધ થયા. સાસુ કહે હું કૂવામાં પડે ને વહુ કહે હું કૂવે પડીશ. અને વચ્ચે ખૂબ જામી. આવા ક્રોધના આવેશમાં વધુ ખળકને લઈને દૂધપાન કરાવવા બેઠી. અત્યંત ધના કારણે એના લાહીના પરમાણુ ઝેરમય બની ગયા છે. બાળક ઘેાડી વારમાં મરી જાય છે. ગમે તેવા સંચાગે ઉપસ્થિત થાય ત્યારે મન ઉપર ખૂબ પ્રેક લગાવી. ક્રોધ આભવ ને પરભવમાં કેટલું અહિત કરનાર છે! અહીં જો જો ક્રોધનું પરિણામ કેવું વિષમ આવે છે ! અગ્નિશર્માએ બે માસ તા ખૂબ સમતા રાખી પણ ત્રીજા પારણા વખતે સમતા છૂટી ગઈ. રાજા રાજમહેલમાંથી પાછા ફરી તપાવન તરફ પાછા ફરતાં શું વિચાર કરે છે!
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy