SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શારદા સરિતા સતને ખેલાવવામાં આવે ને ભલું હોય તે સતા ત્યાં પહેાંચે ન પહોંચે ત્યાં તે બધું પતી જાય. આવી સ્થિતિમાં સતને ખેલાવવાને શું અર્થ ? એ ભાનમાં હૈાય ત્યારે આલાવા તા તા કંઇક ધર્મ સાંભળે. સિક ંદરના ધર્મગુરુ આવ્યા. તેને ધર્મ સંભળાવ્યેા. ત્યાર પછી સિક ંદરે ખુલ્લા દિલે એના ગુરુ સમીપે પાપના "પાકાર કર્યાં. ખૂબ રડયા. ભલભલાના કઠણ હૈયા કુણાં ખની જાય. છેવટે એણે ચાર ફૈરમાન લખાવ્યા. તેમાં પહેલા ફરમાનમાં શું લખાવ્યું:– “મારા મરણુ વખતે બધી મિલ્કત અહી પથરાવો મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવો, જે બાહુબળથી મેળવ્યું તે પણ ભેાગવી ના શચા, અબજોની મિલ્કત આપતાં પણ એ સિકંદર ના બચ્ચે.” સિકંદરે લખાવ્યું કે મારા મરી ગયા પછી મારા ભંડાર ખાલી કરીને બધી મિલ્કતના અહીં ઢગલા કરાવજો ને મારી નનામી સાથે બધુ ખ્રસ્તાનમાં લાવજો. પ્રજાને ચૂસીને લૂંટફાટ કરીને જે મિલ્કત ભેગી કરી તેને સિકંદર ભાગવી શકયા નહિ. એને માટે કરોડો રૂપિયા ખર્ચીને રાજવૈદે ખેલાવ્યા, કિંમતી ઔષધો લાવ્યા ને ઘણાં ઉપચારા કર્યા તે પણ સિકંદરને કોઇ ખચાવી શક્યું નહિ. આ ફેરમાનથી પ્રજા એમ સમજી શકે કે સિકંદ્નર આટલી સ ંપત્તિના સ્વામી હાવા છતાં સાથે કઇ લઈ જઈ શકયે નહિ. સાથે કઇં આવવાનું નથી. ખીજા ફરમાનમાં શું લખાવ્યું : મારૂ' મરણ થતાં બધા હથિયાર લશ્કર લાવો, આગળ રહે મૃતદેહ પાછળ સર્વને દોડાવો, આખા જગતને જિતનારૂ સૈન્ય પણ રહેતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને ના કોઈ બચાવી શક્યું. સિકંદર પાસે લાખા સૈનિકા ને ઘણા શસ્રા હેાવા છતાં સિક ંદરને મૃત્યુનાં પંજામાંથી છેડાવવા કોઈ સમર્થં બન્યું નહિ. માનવી ગમે તેટલેા બળવાન હાય, ગમે તેટલું લશ્કર હાય. પણ આ ફેરમાન ઉપરથી પૂરવાર થાય છે મૃત્યુ આગળ અંધા નિર્મૂળ છે. માનવી બધા ઉપર વિજય મેળવે પણ મૃત્યુ ઉપર કાઈ વિજય મેળવી શકતુ નથી. જ્યારે માક્ષમાં જાય ત્યારે મૃત્યુ ઉપર વિજય મેળવી શકે છે. હવે ત્રીજું ફરમાનઃ– મારા બધા વૈદો હકીમાને અહી મેલાવો, મારા જનાજો એ જ વૈદાના ખભે ઉચકાવો નદીઓના ને દફ્નાવનારુ કાણુ છે ? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનાર કોણ છે ?
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy