SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. શારદા સરિતા મળ્યે છે તે છેડતા નહિ. માશ જેવી સીતા મળશે પણ આવે! વીતરાગ ધર્મ વારવાર નહિ મળે. કેવા મીઠા સ ંદેશ આપ્યા પણ મને વગર વાંકે જંગલમાં મોકલી દીધી એવુ ન કહ્યું. શું સીતાજીનુ ધૈર્યાં! દુઃખમાં પણ ધર્મસ દેશે! કહાવે છે. દુનિયામાં સુખમાં તે સૈા ધર્મ કરે પણ દુઃખના ડુંગર તૂટી પડે તેવા સમયમાં જીવનમાં ધર્મ ટકાવી રાખે તેનુ નામ સાચી સમજણ. સુખ તે સૈાને ગમે પણ દુઃખમાં સુખને અનુભવ કરે એ સાચા માનવ છે. એ ધર્મને સમજ્યેા છે. મહાન પુરુષા દુઃખનુ નિમિત્ત પામીને પણ કલ્યાણ કરી ગયા છે. સનતકુમાર ચક્રવર્તિના શરીરમાં એક સામટા સેાળ સાળ મહારાગે! ઉત્પન્ન થયા ત્યારે સંસાર છોડીને સંચમી બની ગયા. નિમરાજિના શરીરમાં દાહવરના રોગ ઉત્પન્ન થયા. રાણીએ તેમના માટે ચન ઘસતી હતી તેમના કંકણના અવાજનું નિમિત્ત પામીને વૈરાગ્ય પામી ગયા. ચાર પ્રત્યેક બુદ્ધુ આવા નિમિત્તથી જાગી ગયા. સંસારના સુખ છેડી આત્માના સુખ વહાલા કર્યાં અને કર્મોને ખપાવી મેક્ષમાં ગયા. આપણે શ્રદ્ધા ઉપર વાત ચાલતી હતી. ભગવાન મહાવીર સ્વામીને અબડે પૂછ્યું હું રાજગૃહી જવાને છું. કંઇ સંદેશા આપવા છે? તમને સતા સ ંદેશે! તે કહેવડાવે છે ને! પણ એ સ ંદેશાની કિ ંમત કેટલી ? દશ રૂપિયાની નેાટ ખાવાઇ જાય તા કેવી શેાધા છે, તેમ જીવનની અમૂલ્ય પળેા ખાવાઇ રહી છે તેને શેાધા છે ખરા? ભગવાન કહે છે રાજગૃહીમાં સુલસા નામની શ્રાવિકા વસે છે તેને કહેજો કે તમને ભગવાન મહાવીરે ધર્મધ્યાનના સદેશેા કહાવ્યા છે. અખડના મનમાં આશ્ચર્ય થયુ કે એટલું બધુ આ સુલસા શ્રાવિકામાં શું હશે કે રાજગૃહી નગરીને રાજા શ્રેણીક પ્રભુના પરમ ભકત એને ભગવાને દેશે! ન કહેવડાવ્યેા. એ નગરીમાં ઘણા મહર્ષિક શ્રાવકે વસે છે તેમને નહિ ને કત સુલસાને યાદ કરી ધર્મસ ંદેશ કહેવડાવ્યેા માટે મારે તેની શ્રદ્ધાની કસેાટી કરવી જોઇએ. એમ માનીને પ્રથમ તેા પરિવ્રાજકના વેશે સુલસાને ઘેર ગયા. પણ સુલશાએ ઊભા થઈ એને સત્કાર ન કર્યો. એના મનને નિશ્ચિત હતુ કે મારે અરિહંત અને નિગ્રંથ ગુરુનું શરણુ પૂરતું છે. એ તારણહાર છે. પછી મારે કુગુરુ-કુદેવની શી આશ કે એમનું સન્માન કરુ? અબડે જોયુ છે તેા પાકી છતાં વિશેષ સેાટી કરવા વૈક્રિયલબ્ધિના ઉપયાગ કરી બ્રહ્માનું રૂપ બનાવ્યું. નગરના ખીજા નરનારીએ તેા જાણે સાક્ષાત બ્રહ્મા પધાર્યા છે માટે તેમના દર્શન કરીએ એમ માનીને લેાકેાના ટોળા ઉમટયા. પણ સુલશાએ તેા ઘર બહાર પણ પગ મૂકયા નિહ. એને એમ પણ ન થયું કે લાવા જરા જોઇ તેા આવીએ. જોવામાં શું જાય છે? આ તે સમકિતની શુદ્ધ મર્યાદાએ સમજેલી છે. જૈન ધર્મના મર્મને જાણનારી છે એટલે કુતૂહલથી પણ ન ગઈ. આ રીતે અખડે વિષ્ણુનુ, શંકરનુ ને છેલ્લે ૨૫મા તીર્થંકરનુ રૂપ બનાવ્યું. લાકે સુલશાને દોડીને કહેવા આવ્યા કે ચાલ તારા તીર્થંકર પ્રભુ પધાર્યા છે. પણ સુત્રશાને શ્રદ્ધા છે કે આ તે કોઈ દૃઢ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy