SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા એક તલભાર એના ચારિત્રથી ડગી નહિ ને ચારિત્રમાં મક્કમ રહી. આવી શીયળવતી સતી સ્ત્રીએ આ ભારતમાં થઈ ગઇ છે. આટલા માટે કહેવામાં આવ્યું કે “નારી સહિત પરપુરૂષ ત્યાગી” આ તે બહેનેાની વાત થઈ પણ પુરૂષ કેવા હેાય ? “પુરૂષ સેહતા પરનારી ત્યાગી” જેમ પરપુરૂષના જેને ત્યાગ છે એવી શીયળવતી સ્ત્રી શેાભે છે તેમ પરસ્ત્રીના સામુ જે કુદૃષ્ટિથી જોતા નથી એવા પુરૂષા શાભાને પાત્ર છે. ૬૧ જ્યારે પવનજીનુ અજના સતી સાથે સગપણ થયું. ત્યાર પછી પવનજી મિત્રને લઇને અંજનાને જોવા માટે ગયા. પવનજી અને એમના મિત્ર વિમાન · અધર રાખીને જુવે છે. તે વખતે અજના સતી સખીઓની સાથે બગીચામાં ફેરવા ગયેલા. સખીએ અંજનાને કહે છે અંજના! તારા માટે ત્રણ મુરતીયા જોવાયા. તેમાં મેઘકુમારને જોયા પણ એતા દીક્ષા લેવાના છે માટે એમની સાથે તમારા વિવાહ ન થયા. સંસાર છોડીને સચમી ખનવાના હતા, મેાક્ષગામી જીવ હતા એટલે અજનાજીએ એમને ત્યાં બેઠા ભાવવંદન કર્યા. પછી સખી કહે કે પવનજી સાથે તમારી સગાઇ થઇ ત્યારે અજના કંઇ ન ખેલી. હાથ ન જોયા. કારણ કે એ તે સંસારમાં રહેવાના હતા. ભાગની કંઇ વિશેષતા નથી. આ જોઈને પવનજીને અજના પ્રત્યે શંકા થઇ કે સગાઇ મારી સાથે થઈ છે પણ એનું મન તેા ખીજામાં રમે છે. એનુ નામ આવ્યું ત્યારે એ હાથ જોડી વંદન કર્યાં અને મ!રૂ નામ આવ્યું ત્યારે એનુ મુખ પણ મકયું નહિ. હવે જોઈ લે હું પણ તેના સામું નહિ જોઉં. અહીંથી અજના સતીના સંસારમાં ઝેરના ખીજ વવાયા. પવનજીને ખમ સમજાવ્યા પણ એમની શંકાનું સમાધાન ન થયું. ક્રોધથી ધમધમતા પરણવા માટે પવનજી જાય છે ત્યારે મિત્ર કહે છે આપણે વિદ્યાધર છીએ. આપણા કુળની એટેક છે કે ફરીને બીજી પત્ની આ જીવનમાં કરાય નહી. માટે જીવનમાં ખૂબ વિચાર કરજો. પવનજી કહે છે હું મારી ટેકને બરાબર સમજુ છું. અજનાને પરણીને એને ત્યાગ કરીશ, વેરને બદલે લઈશ. મારી સામે દેવાંગનાઓ આવશે તે પણ હું ચલાયમાન નહિ થાઉં. દેવાનુપ્રિયે! ! આનું નામ ** પુરૂષ સેહતા પરનારી ત્યાગી ” તમે પણ આવા પ્રત્યાખ્યાન લઇને જજો. બધા પરસ્ત્રીમાં આસકત છે એવું હું કહેતી નથી. પણ પચ્ચખાણ હેાય તેા મહાન લાભ મળે છે. સાધુ નિર્ધ વાણીથી શાલે છે. સાચા વીતરાગી સંત સહેજ પણ પાપનું આવાગમન થાય તેવી સાવધ ભાષા મેલે નહિ. બધી રીતે ક્ષત્રિયકુંડ નગર ખૂબ શાભાયમાન હતું. હવે તે નગરમાં કાણુ પુણ્યવાન જીવે વસતા હતા તે વાત આવે છે. "तत्थणं खत्तियकुंग्गामे णयरे जमाली णामं खत्तियकुमारे परिवसइ ।” તે ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામના ક્ષત્રિય કુમાર વસતા હતા. જમાલિકુમારને આપણે એ રીતે ઓળખીએ છીએ. એક તેા ભગવાન મહાવીરના બહેનના દીકરા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy