SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા બધા ગિરિઓમાં આ ગિરિ સુરપતિ (ઈન્દ્ર ) સરખા છે. અને એનાથી પાપ પંક નાશ પામે છે, તેથી આ ગિરિ ‘ઈન્દ્ર' નામે પ્રસિદ્ધ છે. આવા ગિરિરાજને નમસ્કાર કરશે. ઘા ત્રિભુવનમાં તીરથ સર્વે, તેહમાં મેટા એહ । ' તે તીર્થેશ્વર પ્રણમીયે, ‘ મહાતીર્થ’ જશ હેહ u૯૬ખમા૦ા (૧૦) જે ગિરિ ત્રણ ભુવનના સઘળા તીર્થાંમાં તી તરીકે સવથી શ્રેષ્ઠ છે. અને તેથી જ ‘ મહાતીર્થ ’ કહેવાય છે, તે ગિરિરાજને હમેશાં પ્રણામ કરીએ. ॥૬॥ આદિ અંત નહિ જેહના, કેઇ કાલે ન વિલાય તે તીથેશ્વર પ્રણમીચે, શાશ્ર્વતગિરિ' કહેવાય । ૫૭ખમા૦ા (૧૧) જેના કાઇકાલે આદિ નથી કે અંત નથી અને તેથી જેને કઈકાલે વિનાશ નથી, એથી શાશ્વતગિરિ નામ આપેલ છે. આવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ।છા ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હાય અપાર । તે તીર્થેશ્વર પ્રણમીચે, નામ ‘સુભદ્ર' સભાર ા૮ખમા૦ા (૧૨) પાર વગરના ભદ્રક પરિણામી જીવા આ ગિરિ પર આવે છે. તેથી આ ગિરિનુ` ‘સુભદ્ર’ એવું નામ સાંભળવાનું મળ્યું છે. આવા આ ગિરિવરને હુંમેશાં નમન કરીએ. ॥૮॥ વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભિક્ત ! તે તીથેશ્વર પ્રણમીયે, નામે જે ‘ દ્રઢશક્તિ’ ખમા૦ા (૧૩) આ ગિરિ પર ભિક્તભાવથી આરાધના કરતાં સાધુ–મુનિરાજની આત્મશક્તિ દ્રઢ થાય છે તેથી આ ગિરિ ‘ દ્રઢશકિત ’ નામે વખણાય છે. આવા આ ‘ તીર્થેશ્વર ’ને ભાવથી નમીએ પ્રહ્લા શિવગતિ સાથે જે ગિરે, તે માટે અભિધાન । તે તીથેશ્વર પ્રણમીચે ‘ મુકિતનિલય ’ ગુણુખાન ૫૧૦૦ખમા૦ા (૧૪) આ ગિરિ ઉપર મુનિવરે શિવગતિ-મેક્ષગતિ-મુક્તિનિલયને સાધે છે, તેથી તેનું ગુણુની ખાણ સમાન મુકિતનિલય' નામ પડયુ છે, આવા આ પ્રભાવી ગિરિવરને ભાવથી સેવા ૫૧૦૦ના (૧૮૩)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy