SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય છે તે તીર્થેશ્વર પ્રણમીએ, મિથ્યામતિ સતિ જાય ૧૭ખ આત્મામાં રહેલે એ જે વૈરાગ્ય રંગ જેહના ધ્યાનથી પ્રગટ થાય છે, અને આત્માની મિથ્થાબુદ્ધિ-અવળી બુદ્ધિ જેનાથી સર્વથા જાય છે, એવા આ ગિરિરાજને ભાવથી નમસ્કાર કરીએ. ૧૭ સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાન તે તીર્થેશ્વર પ્રણમીએ. પ્રગટે શુદ્ધ સ્વભાવ ૧૮ખમા ! જેનું ધ્યાન, કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન, કામધેનુ અને કામકુંભથી પણ અધિક, મેળવી આપે છે. તેમ જ જેના ધ્યાનથી આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે, તેવા આ ગિરિરાજને ભાવથી નમન કરીએ. ૧૮ાાખા સુરલેકે સુરસુંદરી, મળી મળી છે કે થેક તે તીર્થેશ્વર પ્રણમીએ, ગાવે જેહના લેક ૧લાખમા દેવલેકમાં, સુરસુંદરીઓ ઘણા સમૂહમાં ભેગી થઈને જેના ગુણગાન ગાય છે, તે તીર્થ શ્વરને ભાવથી નમસ્કાર કરે ૧લા ગીસર જસ દર્શને, ધ્યાને સમાધિ લીન તે તીર્થેશ્વરને પ્રણમીએ, હુવા અનુભવ રસલીન રાખમાવ્યો પરમ પાવન ગિરિરાજના દર્શન થવા માત્રથી યેગીઓ પણ સમાધિમાં તલ્લીન થઈ જાય છે, અને આત્મ અનુભવ રસમાં મક્કમ થઈ જાય છે. એવા આ તીર્થરાજને ભાવથી નમીએ. પાર માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણ નિત્ત ! - તે તીર્થેશ્વર પ્રણમીએ, મહિમા દેખણ ચિત્ત ૨૧ખમા કવિ કલ્પના કરે છે કે સૂર્ય અને ચંદ્ર આકાશમાં હંમેશાં ભ્રમણ કરે છે, તેથી એમ કેમ ન માનવું કે તેઓ આ મહિમાવાન ગિરિને જોવાના મનવાળા છે તેથી ભ્રમણ કરે છે. તેવા આ તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે પણ હમેશાં પ્રણામ કરે. ૨૧ સુર અસુર નર કિન્નર, રહે છે જેહની પાસ તે તીર્થંકવર પ્રણમીએ, પામે લીલ વિલાસ રાખમામા (૧૬૭)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy