SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દન દેવતાઓ, દાનવા, મનુષ્યા, અને કિન્નરે (ગીત પ્રિય તેવા ), આ તીની સાનિધ્યમાં રહે છે, કારણ કે મનથી માને છે કે આના સાનિધ્યથી આપણે લીલ વિલાસને પામી શકીશું, તેવા આ પાવન તીર્થીને હું જીવ તું નમન કર. ॥૨॥ મગળકારી જેની, મૃત્તિકા હારી ભેટ ! તે તીર્થેશ્વર પ્રણમીએ, કુમતિ કદાગ્રહ મેટ ારાખમાના જે મૃત્તિકા=માટી એ પરમ પવિત્ર અને મંગળ કરનારી છે. આથી દેવને પણ તે ભેટ થાય છે. તેવા આ ધરે છે. કારણ કે જેના પ્રભાવથી ખરાબ બુદ્ધિ અને કદાગ્રહના નાશ તીરાજને હું ભાગ્યશાળી! તમે ભાવ પૂર્ણ નમન કરે. ૫રા કુમતિ કૌશિક જેહને, દેખી ઝાંખા થાય । તે તીર્થેશ્વર પ્રણમીએ. વિ તસ મહિમા ગાય ાર૪ાખના જેને દેખીને ખેાટી બુદ્ધિવાળા ઘુવડના જેવા જે હાય તેએ પણ ઝાંખા પડી જાય છે, અને તેના મહિમાને ગાય છે, તેવા આ તીરાજને હું પુણ્યવાના ! તમે પ્રણામ કરે. ારકા સૂરજ કુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય ! તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ન કય ારપાાખમાળા આ ગિરિરાજ પર આવેલા એવા જે સૂરજકુંડ છે. તેના પાણીથી મન સંબધી ઉપાધિ આધિ, વ્યાધિ-કાયા સબંધી ઉપાધિ પણ નાશ પામે છે. આવા જેને વર્ણવી ન શકાય તેવા પ્રભાવ છે, એવા આ તીને હે ભવ્યે! તમે અંતરથી પ્રણામ ારપા સુંદર ટૂંક સુહામણી, મેરુસમ તે તીર્થેશ્વર પ્રણમીયે, દૂર ટલે પ્રાસાદ ॥ વિખવાદ ાર૬ાખમાળા આ ગિરિરાજ પર મનહર ટુકા શેાલે છે. અને તેનાં ઉંચા શિખિરવાળાં મદિરા મેરુનાં જેવાં મનેાહર છે. વળી આ ગિરિના ધ્યાન વડે કલેશ, કંકાસ, પણ દૂર થઈ જાય છે. તેા એવા પ્રભાવશાળી તીર્થેશ્વરને હું ભળ્યે!! તમે નમન કરેા. ૫રદા દ્રવ્ય ભાવ બૈરી ઘણા, જિહાં આવ્યે હાય શાંત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જાયે (૧૬૮) ભવની ભ્રાંતારામમાના
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy