SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન થાય શાંતિ સહકર સાહિએ, સંયમ અવધારે; સુમિત્રને ઘેર પારણુ’, ભવ પાર ઉતારે વિચરતા અવનિ તલે, તપ ઉગ્ર વિહારે; જ્ઞાન ધ્યાન એકતાનથી, તિય ચને તારે ॥ ૧ ॥ વાઘણુ પાળના દરવાજામાં ઉભા રહીએ તે બન્ને બાજુએ મદિરાની હારમાળા દેખાય છે. શાંતિનાથ ભગવાનના મંદિરેથી નીકળી થાડા પગથિયાં ઉતરતાં સ. ૧૫૮૭માં કરમાશાહે બિરાજમાન કરેલ શત્રુંજયની અધિષ્ઠાયિકા દેવી ચક્રેશ્વરી માતાની દેરી આવે છે. તેના બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મીજી એ ચાર દેવીઓની મૂર્તિ છે. પાસેની દેરીમાં વાઘેશ્વરીની અને પદ્માવતીની મૂર્તિઓ છે. (જૈ. તી. સ` સંગ્રહ ૧૦૩) ડાબી બાજુના મંદિશ બધાં હારબંધ અને ઉત્તરાભિમુખ છે, જ્યારે જમણી બાજુએ જે જિનાલયેા છે, તેમાં કોઈ પૂર્વાભિમુખ છે કેઈ દક્ષિણાભિમુખ પણ છે. ડાબી બાજીમાં વધારેમાં વધારે જુનુ' સ. ૧૩૭૬ નું મંદિર છે. પણ જમણી બાજુના મદિરા સત્તરમા શતકના ચારેક મદિર હશે. બાકીના મદિર તા અઢાર એગણીશ વીસમી સદના હશે. ભૂલવણી યાને ચારીવાળું મંદિર , ભૂલવણીનું મદિર—આ મંદિરમાં વિમલશાહના મંદિરની નમુનાની કારણીએ છે. આવી કરણીવાળા ઘુમટા વગેરે આખા ગિરિરાજ ઉપર ખીજે હશે કે કેમ તે વિચારનીય છે. આવા જ કોઇ કારણથી આને ‘ વિમલવસાહી ' કહેવાઈ હશે. પણ ખરતરવસહી કહેવું તે તે વ્યાજખી નથી. આની અંદર ત્રણ મુખ્ય મદિરા છે. ક્રુતી નાની નાની મહેાતર દેવકુલિકાઓ છે. વિમલવરસીના કહેવાતાં બધાએ દહેરાસરેામાં કેશવજી નાયકના દહેરાસરેને છેડીને મોટામાં મેટુ' દહેરાસર છે. થાડા સ્થાનમાં પણ વિસ્તૃત અને અટપટુ આમાં આયેાજન છે. આ આયેાજન કરનાર સ્થપતિ કુશળ હેાવા જોઇએ. પ્રાચીન પરીપાટીકારા આ જિનભવનના ખુબ વખાણ કરે છે. અને આજના કાળમાં તે તેની ગણતરી કેવળ ગુજરાતના જ નહિ. પણ સારાયે ભારતના દેવાલયના, સ્થાપત્યમાં ઉત્તમ રત્નામાં થઈ શકે એમ છે. આ મંદિરના પ્રવેશદ્વારે ( ખરેખર શ્વેતાં આ મુખ્ય પ્રવેશદ્વાર નથી. મુખ્ય પ્રવેશદ્વાર તે ( પાછળ છે ) ચેાકીયાળાની રચના કરી છે. અંદર પ્રવેશતાં મનેાહર શિલ્પકારી મંડિત સ્ત ંભા (૧૧૬)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy