SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા બાજુએ હાલમાં જ્યાં કેશવજી નાયકનું આધુનિક મંદિર છે. ત્યાં રેવતાચલાવતાર રુપ નેમિનાથ ભગવાનનું મંદિર શોભી રહ્યું હતું. અને અત્યારે ડાબી બાજુએ આજે જ્યાં દમણવાળા શેઠ હીરાચંદ રાયકરણનું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પૂર્વે “સ્થંભન પુરાવતારી શ્રી પાર્શ્વ નાથ ભગવાનનું મંદિર હતું. આ બન્ને જિનાલયે મહામાત્ય વસ્તુપાલે બંધાવ્યાં હતાં. તે પંદરમા સોળમા સૈકા સુધી વિદ્યમાન હતાં. પાછળથી તે લુપ્ત થઈ ગયાં. તે મંદિર પાસે પૂર્વકાળમાં કવડ યક્ષની દેરી હશે જ. વર્તમાનમાં તે યક્ષની દેરી જમણી બાજુમાં આવેલી છે. કાળના પરિબળે ફેરફાર થઈ ગયે. વર્તમાન કાળમાં વાઘણપોળમાં આવીને શેઠ હીરાચંદ રાયકરણના બંધાવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે યાત્રાળુઓ આવે છે. દર્શન કરે છે અને પ્રભુ સ્તુતિ કરે છે, પછી રમૈત્યવંદન કરે છે. ચૈત્યવંદન બીજુ શ્રી શાંતિનાથ ભગવાનનું રૌત્યવંદન શાંતિજિનેશ્વર સેળમા, અચિરા સુત વંદે ! વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદ મૃગપતિ લંછન પાઉલે, લાખ વરસ પ્રમાણ હWિણુ ઉર નયરી ધણી, પ્રભુ ગુણમણી ખાણ | ૨ | ચાલીસ ધનુષ્યની દેહડી, સમચઉરસ સંઠાણ વદન પદ્મજયું ચંદલે, દીઠે પરમ કલ્યાણ | ૩ | સ્તવન હારો મુજરો ને રાજ, સાહિબ શાંતિ સલુણા (એ આંકડી) અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવ્યા સમક્તિ રીઝ કરેને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યા ૧૫ મ્હારો ૦ દુઃખ ભંજન છે બિરુદ તુમ્હારે, અમને આશ તુમ્હારી છે ? તમે નિરાગી થઈને છૂટ, શી ગતિ હશે હમારી પરા હારે ૦ કહેશે લેક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે પણ બાલક જો બોલી ન જાણે, તે કેમ હાલે લાગે ૩ મહારે ૦ હારે તે તું સમરથ સાહિબ, તે કેમ ઓછું માનું ! ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું જા હારે ૦ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહ તિમિર હર્યું જુગતે . વિમલ વિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે પા હારે ૦ (૧૧૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy