SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ધર્મોદય આવશ્યક-અધિકાર. કશ્યપ માત્ર નામના જૈને છે, એમ ઘણે ભાગે માનવું પડશે. અને તેથી જ કેટલાએક ઠેકાણે લખ્યું છે કે, મેરૂ પર્વતના જેટલા ઘા મુહપત્તિ કેટલાએક છએ તે પણ પાર પામી શકયા નથી. વિચાર જૈન, ક્રિયા જૈન, વિચાર કિષા જેન એમ ત્રણ જાતના જેન કહે વાય તેવાં પાત્રો પૂર્વ કાળમાં કણ કણ હતા, તે તરફ આપણે આપણું લક્ષ ખેંચીએ શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવ જેવા રાજાઓ માત્ર વિચાર જૈન હતા. અને તેને એએ ક્ષાયક સમ્યકત્વ પ્રાપ્ત કરેલ હતું, જેથી તેઓ માત્ર સમ્યકત્વના પ્રભાવે તી. થિંકર નામકર્મ બાંધવા ભાગ્યશાળી થયા છે. માત્ર કિયા જૈનમાં કેટલાએક અભવી દુર્ભવી ગણવા પડશે. વિચાર કિયા જૈનમાં આનંદ, કામદેવ વિગેરે પવિત્ર શ્રાવકેને ગણવા જેશે. કેમકે સમ્યકત્વવાન હતા અને શુદ્ધ ક્રિયા કરનાર પણ હતા. મુનિઓને સમાવેશ પણ આજ ભેદમાં આવી જાય છે, કેમકે તેમાં પણ વિચાર ક્રિયા સાથે જેનપણું હોય છે. અને તથા પ્રકારના ગુણવિના માત્ર વેષધારીને સમાવેશ, વસ્તુતઃ ક્રિયા જેમાં પણ કઈ હેઈ શકતું નથી, કેમકે તેવા વેષ વિડંબકે ક્રિયામાં પણ અવ્યવસ્થિત હોય છે, અને તેથી તેઓને માટે નીચેનું વાક્ય લાગુ પડે છે કેઃ “હાળીને રાજારે, ગુણ વિનાને સંયમી.” હિયા જેને માટે માત્ર એટલે અપવાદ સ્વીકારવું પડશે કે જેઓ પોતે સરલ છે, અને વિચાર જેનોના આશ્રિત બનીને જેઓ ક્રિયા કરનારા છે, એટલે પિતામાં તથા પ્રકારની અજ્ઞાનતા છતાં તથા પ્રકારના જ્ઞાનીઓના કહ્યા મુજબ તદનું યાયી બની ક્રિયા કરનારાઓને જૈનપણામાંથી બાતલ કરવા જોઈતા નથી. હાલમાં દ્રઢ પરંપરાથી મૂર્ખ સમૂહો અને અર્ધ દગ્ધના સમૂહમાં એમ સુદ્રઢ મનાઈ ગયું છે કે કોઈ પણ જૈન નામ ધારક હોય તેને અમુક અમુક જાતની. કિયા તે કરવી જ જોઈએ, જે કઈ જાતની ક્રિયા ન કરે તે તે જેને ન કહેવાય. કોઈ વિચાર જૈન તેમને કહે કે “હું જૈન છું” તે તેવાને હાલના જૈન મને હસી કાશે . ધિકાશે, અને જૈન કહેવાનૈ આંચકે ખાશે. એટલું જ નહિ પણ તું જૈન નથી.' જૈન હેય તે અમે જેમ કરીએ છઈએ તેમ તું કેમ કરતા નથી! એમ બોલી દેવાને તૈયાર થશે. આવી માન્યતાથી જૈનધર્મને અમુક જ્ઞાતિએ જાણે ઈજા લીધે હેર તેમ મનાઈ ગયું છે, ત્યાં કેઈ મુસલમાન, પારસી, કે અંગ્રેજ અગર યહુદી, અંતઃકયુમાં જૈનતની સુદઢ છાપ પડવાથી જેનનાં તો સત્ય અને તે પણ યથાર્થ છે એમ માનતા હોય, તેત ઉપર તેમને સંપૂર્ણ શ્રદ્ધા હોય, પણ કેટલા એક સંજોગોને લઈને અથવા તે જ્ઞાતિના કારણને લઈને, તેઓ જૈન ધર્મની બાહ્ય ક્રિયા ન કરી શક્તા હેય, કંઈ ત્યાગ ન કરી શકતા હોય તેવાઓને જૈન નજ કહેવા એમ હાલના જેને એકી અવાજે, ઘણા ભાગે, કહેવા તૈયાર થશે. અફસોસ! કે એવાઓએ વિચારની વિશુદ્ધિને ગણ ગણી, અને બાહા વ્યવહારને મુખ્ય ગણે છે. જોકે ઘણા ભાગે જેઓમાં વિચાર છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy