SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ પએિ .' ધર્મોહ્ય આવશ્ય–અધિકાર. ૪૫૩ છે કે કેટલાએકોમાં સામાન્ય રૂચિ, જૈન ધર્મના ફરમાને ઉપર અથવા તે જૈનીય ક્રિયા ઉપર અંતઃકરરૂમાં ક્રતી હોય અને તેને લઈને તેવાએ એમ કહેતા હોય કે અમારામાં શ્રદ્ધા છે, તે તેવી સમજવાળા તે વિચારમાં કેટલાક વખત છેતરાવા સંભવ છે, કેમકે શ્રદ્ધા કાંઈ જુદી જ ચીજ છે, અને મોહ જુલી ચીજ છે. કુલ ધર્મને લઈને, લાંબા કાલના પરિચયને, અથવા તે તેવાં બીજા કારણેને લઈને કેટલાકને અમુક ક્રિયા ઉપર, અમુક ધર્મ ઉપર, અને અમુક ધર્મના અંગ ઉપર, એક જાતને મોહ થઈ જાય છે, જે મેહની કસોટી કેટલીક વાર સફળ, અને કેટલીકવાર નીષ્ફળ નીવડે છે. સત્ય શ્રદ્ધા તેથી જુદી જ ચીજ છે શ્રદ્ધામાં યથાર્થ દ્રષ્ટિ છે, ત્યારે મેહમાં આગ્રહ પેદા થાય છે. આ હકિત બહુ વિચાર કરવાથી, અને પિતાના અંતઃકરણને પૂછવાથી, વિચારશીલને સમજાય તેવી છે, બીજી રીતે શાસ્ત્રમાં એમ પણું કહેવું છે કે વ્યવહારથી સમ્યકત આરે પણ કરી જૈન બનાવે, અને તે ક્રમશઃ શુદ્ધ વ્યવહાર સેવનથી, સત્સંગથી, સતુશાસ્ત્ર પરિચયથી ભાવ જૈન થઈ શકે છે. આ વાક્યને લેખક અંતઃકરણથી માન આપે છે પણ જેઓનો વ્યવહાર પણ તથા પ્રકારના પરિણામની સ્થિતિ પ્રાપ્ત કરનાર હોય તેવા એને માટે સત્ય નીવડે; પણ જે આવાં વચનને સવીકાર કરી, પિતામાં પૂર્ણતા માની બેસે છે, તેવાઓને વ્યવહાર કદી પણું ભાવ જૈનતાને પ્રાપ્ત કરી આપતા નથી. બીજા ગુણે મનુષ્ય જાતમાં અને તેમાં પણ જેનેમાં ભલે ક્રમશઃ પ્રાપ્ત થાઓ, પણ મનશુદ્ધિને પ્રયત્ન તે પ્રથમ સેવ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ માટે જ્યાં સુધી બેપરવાઈ ભરેલી પ્રવૃતિ કરવામાં આવે છે, ત્યાં સુધી તેવા જેમાં ભાવજોન પણું પ્રાપ્ત થવું દુર્લભ છે; સમ્યકત્વની માફક અંતઃકરણની શુદ્ધિ પણ એક ઉત્તમ શરૂઆતનું સાધન છે. વર્તમાન કાળના જે પૈકી ઘણા જૈને પિતે પિતાની જાત માટે પિતાના અંતઃકરણને પૂછશે, અને પિતાની જીંદગી દરમ્યાન કરેલાં સામાયિક, દેવપૂજા, તી ) ર્થયાત્રા વગેરેને સરવાળે મૂકશે, અને તેના પરિણામે માનસિક શુદ્ધિની સફળતા કેટલી મેળવી, એ તપાસશે તે બાળ અવસ્થામાં જે દશા હતી, તેજવાવસ્થામાં અને વનાવસ્થામાં જે સ્થિતિ હતી તેજવૃદ્ધાવસ્થામાં, પિતાના અંતઃકરણમાં પ્રાય કરીને નિહાળશે, જીવનને ઘણે ભાગ શુભ ક્રિયાઓમાં નિર્ગમન કર્યા છતાં, અંતઃકરણ જેવું અને તેવું રહ્યું, મલિનતા દુર થઈ નહીં, કુવાસના ખસી નહીં, વૈરવિધિને તિલાંજલિ અપાય નહીં, અત્યાચાર ભૂલાયા નહિ, ક્રોધાદિક મંદ પડ્યા નહિ, ધન, ધાન્ય પુત્ર પૌત્રાદિક કુટુંબ ઉપરથી મૂછમ પડી નહીં, સ્વશરીરની હાજતે અને ઇંદ્રિય વેપારમાં ઉદાસીનતા આવી નહીં, તે પછી કરેલી શુભ ક્રિયાઓથી શું મેળવ્યું? મમતા તૃષ્ણાની વૃદ્ધિ કરે છે, અને તૃષ્ણાવશવતિ જીવ રાગદ્વેષમાં વીટલાઈ અનેક અનર્થો છે તેવા છ પ્રાયશઃ ધર્મ પાડ્રમુખ બની જાય છે. શ્રાવક હોવા સાધુ હો. પણ મમતા ત્યાગ અથવા મમતાની નિર્બળવા જ્યાં સુધી કરી ન હોય, ત્યાં સુધી
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy