SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ધર્મોદય આવશ્યક-અધિકાર. ૪૫૧ લેવાય છે. તેના પિતાને માત્ર જૈનના નામથી ન ચલાવી લેતાં જેનેના અને જૈન શાસનના નેતા બની બેસે છે, અને અમારા ઉપર જૈન શાસનને આધાર છે અમે જૈન શાસનના સ્થંભ છીએ એમ પિતે પિતામાં માની લે છે, અને હાજીખાઓ તેમને તે વિષયમાં અગ્ર ગણ્ય ગણવા તૈયાર થાય છે, આ દરેક જેને નથી ખુલે ખુલી રીતે કહેવું જોઈશે કે, તેઓ જેનાભાસ છે. જો કે સમ્યક્ દષ્ટિ જૈન પ્રમાદ યેગે કદાચિત્ કષાયવશ બની ભૂલ કરે છે, પણ તે તરતજ પિતે પિતાથી અથવા બીજાથી જ્યારે પિતાની ભૂલને ભૂલ તરીકે સમજે કે તરત તે સંબંધમાં પશ્ચાત્તાપ સાથે બેમિકા દુષ્કૃત” દઈ પિતાની ભૂલથી પિતે શુદ્ધ થાય છે, જે વિજ્ઞાન, વર્તમાન કાલિય જેનેએ એક સાધારણ ઉપહાસ્યરૂપે બનાવી દીધું છે, વ્યવહાર અથવા પરંપરાથી ચાલી આવેલી પ્રણાલિકા સાચવવા, શિક્ષણ, એક બી. જાને દેશે છતાં હદય ગત કલુષતાને વિસ્મરી જશે નહીં. બીજે દિવસે, બલ્ક, તેજ દિવસે તે દોષને ક્રિયામાં મુકતાં અટકશે નહિ. આવા જેને ખરી રીતે જૈન શબ્દને અને પવિત્ર વીતરાગના માર્ગને લાંછન લગાડનારા છે, એટલું જ નહિ, પણ બીજી રીતે કહીએ, તે વગેવનાર છે, અન્યની દ્રષ્ટિમાં ઉચ્ચમાં ઉચ્ચ જૈન ધર્મને હલકે પાડનારા છે, આવા જેથી જેનપણું જળવાય છે, એમ કહેવા કરતાં, જેનપણને વિલોપ થાય છે, એમ કહેવું વધારે સારું છે. અનેક ફિરકાઓ અને અનેક ભેદ જૈન નામથી જે જન્મ પામ્યા હોય, તો તે આવા જૈનને જ આભારી છે. જ્યાં ખરૂં જૈનત્વ છે, જેઓ ખરા જેને છે, એટલે કે જેઓની સમ્યક્ દષ્ટિ છે, ત્યાં ફિક્કા કે ભેદ, એ શબ્દની ગંધ જ ન હોય, એ સ્વાભાવિક છે. આવું જેને પણ જે છે, તે આમિક ગુણ છે અને તે આત્મિક ગુણુ જે આત્મામાં પ્રકાશ પામ્યા હોય, તેનું જ વર્તન યથાર્થ અને ઉચ્ચ પ્રકારનું, અંશે અથવા સર્વથા હોઈ શકે છે. એટલે અશે પિત પિતાનું વર્તન ઉચ્ચ સ્થિતિમાં રાખી શકતા નથી, તેટલે અંશે તેવા પિતાના અસદ્ધ વર્તનને નિદે છે, ધિક્કાર છે. અસત્ માને છે અને તેના ત્યાગને , માટે ભાવના ભાવે છે. સર્વથી સદ વર્તન સેવનારાઓ અપ્રમત્ત રહેવા આતુર-જા ગૃત રહેવા પ્રયત્નશીલ રહે છે, અને તેથીજ અંશ સદવર્તનની સ્થિતિ, પંચમી . નું સ્થાનકવતિ જીવને હોય શકે છે અને સર્વથા સદવર્તનવાળા જીવની સ્થિતિ છઠ્ઠા ગુણ સ્થાનકમાં હોઈ શકે છે. એટલે છઠું સાતમું ગુણ સ્થાનક એજ જીવને કહી શકાય છે. આ ઉપરથી ફુટ કરી સમજાવવાનું કે, જેઓ શ્રાવકનાં દ્વાદઃ શ ત્રતેને પાળનારા સામાયિક, પ્રતિક્રમણ, જીનપૂજા, તીર્થયાત્રા, વગેરે સુકૃતને સેવનાર હોય તે પંચમ ગુણ સ્થાનક વતી કહેવાય, અને જેઓ સર્વથા સંસાર ત્યાગી, નિર્વઘ માર્ગમાં વર્તનારા પરમ ભેગી મુનિવરે હોય છે તે છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનક વતિ કહેવાય છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy