SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ whv... પરિકેદ કુસંગતિ અધિકાર ૪૧૩ સરલને કુટિલના સંગથી હાનિ શિવરિ. (૧૨-૧૩) પણજી વા સમુનિતામથવા, समूर्तेभङ्गं वा पतनमशुचौ नाशमथवा । शरः प्रामोत्येतान् हृदयपथसंस्थोऽपि धनुष ગોવૈજ્ઞાતિ રવહુ કુમકુમ || 9 || વાંકા (કુટિલ) પદાર્થને આશ્રય કરવાથી સરલ મનુષ્યને નકી પ્રસિદ્ધ રીતે અશુભ (અકલ્યાણુ)ની પ્રાપ્તિ થાય છે. ત્યાં દષ્ટાન્ત આપે છે કે સરલ એવું બાણ . વાંકા એવા ધનુષના હદયમાં (મધ્ય ભાગમાં) રહેલ છે તે પણ તે તેનાથી ફેંકાતા પિતાની પાંખોના ભંગને (મનુષ્ય પક્ષે પિતાના પક્ષરૂપ એવા ભાઈ વગેરેના નાશને) ચગ્ય એવા ફલા ( અગ્રભાગ) ના નાશને (મનુષ્યપણે પિતાના પુણ્યકર્મના સંગથી પ્રાપ્ત થયેલ ઉત્તમ એવા ફલના નાશને) પોતાના શરીરના નાશને અથવા અપવિત્ર સ્થાનમાં પડવાને (મનુષ્યપક્ષે નરકમાં પડવાને) અથવા નાશને (મનુષ્યપણે મૃત્યુને) પ્રાપ્ત થાય છે. ૧૨ કુસંગીના સંગથી ઉત્પન્ન થતી દુર્જનતા. वरं क्षिप्तः पाणिः कुपितफणिनो वक्रकुहरे, वरं झम्पापातो ज्वलदनलकुण्डे विरचितः । वरं प्रासपान्तः सपदि जठरान्तर्विनिहितो, न जन्यन्दौर्जन्यं तदपि विपदां सद्म विदुषा ॥ १३ ॥ કે પાયમાન થયેલા એવા સર્પના મુખ વિવરને વિષે હાથ ના હોય તે સારૂં, પ્રજવલિત એવા અગ્નિ કુંડને વિષે પૃપાપાત કર્યો હોય તે સારે, કુંતણુને અગ્રભાગ તત્કાલ ઉદરના મધ્યભાગને વિષે ના હોય તે સારે પણ પંડિતજને કુસંગીને સંગ કરવે સારે નથી, કારણ કે તે આપત્તિનું ગૃહ છે. ૧૩ મેહક સ્ત્રીમાં ફસાયેલ કામાંધ પુરૂષને ભમરાની અન્યક્તિ. मन्दाक्रान्ता. गन्धैगढ्या जगति विदिता केतकी स्वर्णवर्णा, पद्मभ्रान्त्या क्षुधितमधुपः पुष्पमध्ये पपात । अन्धीभूतस्तदनु रजसा कण्टकैश्छिन्नपलः, स्थातुं गन्तुं क्षणमपि सखे नैव शक्तो द्विरेफः ॥ १५ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy